શોધખોળ કરો

ભારતમાં iPhone 12 સીરીઝ કેટલી કિંમતમાં મળશે, ને ક્યારે શરૂ થશે તેનુ પ્રી ઓર્ડર બુકિંગ, સામે આવી માહિતી

આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉની પ્રી બુકિંગ શરૂ થઇ ચૂકી છે. ફોનના બુકિંગ માટે ગ્રાહકોને કંપનીના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર જવુ પડશે

નવી દિલ્હીઃ એપલના આઇફોન 12 સીરીઝના લૉન્ચિંગ બાદથી ભારતમાં આઇફોન લવર્સ માટે ઇન્તજાર વધી ગયો છે. લોકો ખરીદવાની રાહ જોઇને બેઠા છે. ત્યારે તેની કિંમત અને પ્રી ઓર્ડરની ડિટેલ સામે આવી છે. આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉની પ્રી બુકિંગ શરૂ થઇ ચૂકી છે. ફોનના બુકિંગ માટે ગ્રાહકોને કંપનીના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર જવુ પડશે. કંગનીના ઓફલાઇન સ્ટૉર પરથી પણ આનુ બુકિંગ કરી શકાય છે. કંપની તરફથી હજુ આઇફોન 12 મિની અને આઇફોન પ્રૉ મેક્સના બુકિંગ વિશે કોઇ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત કંપનીએ આઇફોન 12 સીરીઝના ચારેય ફોનની ભારતમાં કિંમતોની પણ જાહેરાત કરી દીધી છે. આવો જાણીએ કયો આઇફોન તમને કેટલામાં મળશે..... ભારતમાં iPhone 12 સીરીઝ કેટલી કિંમતમાં મળશે, ને ક્યારે શરૂ થશે તેનુ પ્રી ઓર્ડર બુકિંગ, સામે આવી માહિતી ભારતમાં iPhone 12ની કિંમત ભારતમાં 64GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 79,900 રૂપિયા, 128GB સ્ટૉરેજની કિંમત 84,900 રૂપિયા, 256GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 94,900 રૂપિયા છે. ભારતમાં આઇફોન 12 મિનીની કિંમત ભારતમાં 64GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 69,900 રૂપિયા, 128GB વાળા ફોનની કિંમત 74,900 રૂપિયા અને 256GB વાળા મૉડલની કિંમત 84,900 રૂપિયા છે. ભારતમાં આઇફોન 12 પ્રૉની કિંમત iPhone 12 પ્રૉના 128GB વાળા મૉડલની કિંમત 1,19,900 રૂપિયા, 256GB સ્ટૉરેજની કિંમત 1,29,900 રૂપિયા અને 512GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,49,900 રૂપિયા છે. ભારતમાં આઇફોન 12 પ્રૉ મેક્સની કિંમત વાત કરીએ iPhone 12 પ્રૉ મેક્સની તો 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,29,900 રૂપિયા, 256GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,39,900 રૂપિયા અને 512GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,59,900 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget