શોધખોળ કરો

અચાનક iPhone 17 Pro Max ની કિંમત ઘટી ગઈ, અહીં મળી રહ્યો છે આટલો સસ્તો 

એપલનો ફ્લેગશિપ આઇફોન ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો આઇફોન 17 પ્રો મેક્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.

iPhone 17 Pro Max Discount: એપલનો ફ્લેગશિપ આઇફોન ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો આઇફોન 17 પ્રો મેક્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. જો તમને આ આઇફોન ખરીદવામાં રસ હોય તો તમારી પાસે હજારો રૂપિયા બચાવવાની તક છે. આ આઇફોન તેના અદ્યતન ચિપસેટ, પ્રીમિયમ લુક અને શક્તિશાળી કેમેરા સેટઅપ સાથે હાલમાં વિજય સેલ્સ પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે આઇફોન 17 પ્રો મેક્સ શું ફીચર્સ મળે  છે અને તમે હવે તેની ખરીદી પર કેટલી બચતની અપેક્ષા રાખી શકો છો.

આઇફોન 17 પ્રો મેક્સ સ્પેસિફિકેશન્સ

આ ફ્લેગશિપ ડિવાઇસમાં 6.9-ઇંચનો પ્રોમોશન ડિસ્પ્લે છે જેમાં એન્ટિ-રિફ્લેક્ટીવ કોટિંગ છે. એપલે તેને તેના લેટેસ્ટ A19 પ્રો પ્રોસેસરથી સજ્જ કર્યું છે, જે શાનદાર અને ફાસ્ટ પ્રદર્શન આપે છે. બેટરીની વાત કરીએ તો તેમાં એપલનો અત્યાર સુધીનો સૌથી મોટો બેટરી પેક છે, જેનો કંપની દાવો કરે છે કે તે 39 કલાકનો વિડિયો પ્લેબેક આપી શકે છે. આઇફોન હંમેશા કેમેરા પ્રદર્શનમાં મોખરે રહ્યા છે. 17 પ્રો મેક્સના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો તેમાં પાછળના ભાગમાં 48 એમપી + 48 એમપી + 48 એમપી ટ્રિપલ કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે ફ્રન્ટમાં 18 એમપી સેન્ટર સ્ટેજ કેમેરા છે. આ ફોનનો કોસ્મિક ઓરેન્જ કલર વિકલ્પ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

આઈફોન 17 પ્રો મેક્સ પર ડિસ્કાઉન્ટ

એપલે આઈફોન 17 પ્રો મેક્સનો 256 જીબી વેરિઅન્ટ ₹1,49,900 ની કિંમતે લોન્ચ કર્યો હતો, પરંતુ હવે તેની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. આ આઈફોન વિજય સેલ્સ પર 1,45,490 માં લિસ્ટેડ છે. આશરે ₹4,400 ના આ ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત, એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ સાથે વધારાનું 4,500  ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે, જેનાથી આ આઈફોન પર કુલ ડિસ્કાઉન્ટ આશરે ₹9,000 થઈ જશે. જો તમારી પાસે જૂનો ફોન છે, તો તમે એક્સચેન્જ ઑફર્સ દ્વારા નવા આઈફોનની ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

Motorola Edge 60 Stylus પણ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ 

જો તમે સસ્તા એન્ડ્રોઇડ ફોન પર ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. મોટોરોલાનો મિડ-રેન્જ સ્માર્ટફોન, Edge 60 Stylus હાલમાં ડિસ્કાઉન્ટ પર છે. ₹22,999 માં લોન્ચ થયેલો, તે હાલમાં એમેઝોન પર ₹20,799 માં લિસ્ટેડ છે. ગ્રાહકો પસંદગીના ક્રેડિટ કાર્ડ સાથે ₹2,500 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. 

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget