શોધખોળ કરો

9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન 

કંપનીએ આ ફોનને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે: 4GB RAM + 128GB. તે ત્રણ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • itel Zeno 200 ₹9,999 માં iPhone 17 Pro જેવો લૂક ધરાવે છે.
  • ફોનમાં 6.75-ઇંચ HD+ ડિસ્પ્લે, MIL-STD-810H ડ્યુરેબિલિટી છે.
  • Unisoc T7250 ચિપસેટ, 5000mAh બેટરી, 13MP કેમેરા સાથે આવે છે.
  • AI સુવિધાઓ અને નેટવર્ક વગર કોલિંગની સુવિધા પણ મળશે.

iPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે. Transsion Holdings ના સ્માર્ટફોન બ્રાન્ડ, itel એ ભારતમાં itel Zeno 200 લોન્ચ કર્યો છે, જે iPhone 17 Pro જેવો જ લૂક ધરાવતો સસ્તો ફોન છે. આ ફોન મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી,  AI ફિચર્સ સાથે સાથે  શક્તિશાળી બેટરી સાથે આવે છે. વધુમાં, આ ફોનની ખાસ વિશેષતા એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે.

કિંમત શું છે?

આ ચીની બ્રાન્ડે આ ફોન ₹9,999 માં લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે: 4GB RAM + 128GB. તે ત્રણ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે: Comet Orange, Meteor Titanium અને Nighty Blue.

itel Zeno 200 ના ફીચર્સ

itel નો આ સસ્તો ફોન 6.75-ઇંચ HD+ IPS ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં DTS-સંચાલિત સાઉન્ડ ટેકનોલોજી અને મિલિટ્રી ગ્રેડ   (MIL-STD-810H)   ડ્યૂરેબિલિટી છે. તે IP65-રેટેડ છે, જે તેને પાણી અને ધૂળ-પ્રતિરોધક બનાવે છે. Unisoc T7250 ચિપસેટ દ્વારા સંચાલિત, તે 4GB RAM અને 128GB સુધી સ્ટોરેજને સપોર્ટ કરે છે. ફોનની RAM 8GB સુધી એક્સપાન્ડેબલ છે. સ્ટોરેજને microSD કાર્ડ દ્વારા પણ એક્સપાન્ડ કરી શકાય છે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો itel Zeno 200 માં 6.75-ઇંચ HD+ સુપર સ્મૂથ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 590 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. કંપનીએ વેટ અને ઓઇલી ટચ કંટ્રોલનો પણ સમાવેશ કર્યો છે, જે ભીના હાથે પણ તેનો ઉપયોગ સરળ બનાવે છે.

આ પણ વાંચો- સેમસંગ કરી રહ્યું છે અનોખું લેપટૉપ બનાવવાનું પ્લાનિંગ, હાથ મુકતા જ બદલાઇ જશે કામ કરવાની રીત

itel Zeno 200 માં LED ફ્લેશ સાથે સિંગલ 13MP રીઅર કેમેરા છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તે શક્તિશાળી 5,000mAh બેટરી સાથે આવે છે અને 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે Android 15 Go ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં WiFi, 4G, IR બ્લાસ્ટર અને USB Type-Cનો સમાવેશ થાય છે. ફોન AI સુવિધાઓથી પણ સજ્જ છે અને નોન-ઇન્ટરનેટ કોલિંગ ઓફર કરે છે. 

Frequently Asked Questions

itel Zeno 200 ની કિંમત શું છે?

itel Zeno 200 ₹9,999 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. તે 4GB RAM અને 128GB સ્ટોરેજ સાથે સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

itel Zeno 200 માં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે?

આ ફોનમાં 6.75-ઇંચ HD+ IPS ડિસ્પ્લે, મિલિટ્રી ગ્રેડ ડ્યુરેબિલિટી, IP65 રેટિંગ, Unisoc T7250 ચિપસેટ, 5000mAh બેટરી અને AI ફિચર્સનો સમાવેશ થાય છે.

શું itel Zeno 200 નેટવર્ક વગર કોલિંગ કરી શકે છે?

હા, itel Zeno 200 ની ખાસિયત એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે.

itel Zeno 200 માં કેમેરા કેવા છે?

ફોનમાં LED ફ્લેશ સાથે 13MP નો રીઅર કેમેરા અને સેલ્ફી માટે 5MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Embed widget