શોધખોળ કરો

Jio, Airtel અને Vodafoneના ખાસ પ્લાન, વર્ક ફ્રોમ હોમ માટે છે ફાયદાકારક

Jioની પાસે હાલમાં 349 રૂપિયાવાળો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રોજ 3જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

નવી દિલ્હીઃ હાલમાં કોરોના વાયરસને કારણે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, એવામાં વધારે ડેટાની જરૂરત પડે છે. પરંતુ ઘણી વખત ડેટા સમય પહેલા જ પૂરો થઈ જતો હોય છે જેના કારણે કામ અટકી જાય છે. એવામાં અમે તમારા માટે Jio, Airtel અને Vodafoneના કેટલાક ખાસ પ્રી પેડ પ્લાન્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ જે તમારા માટે બેસ્ટ પ્લાન્સ સાબિત થઈ શકે છે. Jioનો 349 રૂપિયાવાળો પ્લાન Jioની પાસે હાલમાં 349 રૂપિયાવાળો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રોજ 3જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jioથી Jio સુધી અનલિમિટેડ કોલિગં મળે છે. જ્યારે નોન Jio નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1000 મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. Airtelનો 398 રૂપિયાવાળો પ્લાન Airtelની પાસે 398 રૂપિયાવાળો પ્લાન છે જેમાં રોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 3 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે ઝી5 અને એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. Vodafoneનો 399 રૂપિયાવાળો પ્લાન Vodafoneના 399 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં રોજ 100 ફ્રી એસએમેસ મળે છે. આ પ્લાનમાં 1.5GB+1.5GB ડેટા મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં તેમાં ઝી5 અને Vodafone પ્લેનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ તમામ પ્લાન્સ વર્ક ફ્રોમ હોમ પ્રમાણે બેસ્ટ છે. પરંતુ તમે એ બ્રાન્ડના પ્લાન ખરીદો જેની સર્વિસ વધારે સારી હોય.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget