શોધખોળ કરો

249 રૂપિયાથી શરૂ થાય છે આ સસ્તાં રિચાર્જ પ્લાન, દરરોજ મળે છે 2GB ડેટા

આ રિપોર્ટમાં અમે તમને 249 રૂપિયાથી શરૂ થનારા કેટલાક ખાસ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ડેટાની સાથે સાથે કેટલાક સારા ફિચર્સ પણ ઓફર કરવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારતાં હાલ દરેક કંપનીઓએ પોતાના ગ્રાહકો માટે સસ્તાં ઇન્ટરનેટ ડેટા પેકને લૉન્ચ કર્યા છે. જિઓથી લઇને એરટેલ અને વૉડાફોન આ લિસ્ટમાં બહુ સારા પ્લાન ઓફર કરી રહી છે. મોટા ભાગના પ્લાનમાં કંપનીએ ડેલી 2GB સુધીનો ડેટા આપી રહી છે. આ રિપોર્ટમાં અમે તમને 249 રૂપિયાથી શરૂ થનારા કેટલાક ખાસ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ડેટાની સાથે સાથે કેટલાક સારા ફિચર્સ પણ ઓફર કરવામાં આવી રહ્યાં છે. વૉડાફોનનો 299 રૂપિયા વાળો પ્લાન..... વૉડાફોનનો આ પ્લાન ગ્રાહકો માટે બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા આફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 2GB+2GB ડેટા મળે છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં વૉડાફોન પ્લે અને જી5 જેવી પ્રીમિયમ એપને ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 249 રૂપિયાથી શરૂ થાય છે આ સસ્તાં રિચાર્જ પ્લાન, દરરોજ મળે છે 2GB ડેટા જિઓનો 249 રૂપિયાનો પ્લાન... જિઓના આ 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટાની સાથે 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આમાં કૉલિંગ માટે 1000 નૉન જિઓ મિનીટ અને જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા મળે છે. એટલુ જ નહીં આ પ્લાનની સાથે જિઓ પ્રીમિયમ એપનુ સબ્સક્રિપ્શન મફત આપવામાં આવી રહ્યું છે. 249 રૂપિયાથી શરૂ થાય છે આ સસ્તાં રિચાર્જ પ્લાન, દરરોજ મળે છે 2GB ડેટા એરટેલનો 298 રૂપિયાવાળો પ્લાન... એરટેલનો આ 298 રૂપિયા વાળો પ્લાન ખુબ પૉપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં 2GB દરરોજ મળે છે, આ ઉપરાંત આમાં 100 એસએમએસ પણ ડેલી છે. કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આ પ્લાનમાં મળે છે. આ ઉપરાંત આમાં અન્ય ઓફર્સ પણ મળી રહી છે.

ટોપ સ્ટોરી

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

Embed widget