શોધખોળ કરો

Jioએ રજૂ કર્યું સેલિબ્રેશન પેક, આ યૂઝર્સને મળી રહ્યો છે 2 GB ફ્રી ડેટા!

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ રી એક વખત પોતાના યૂઝર્સ માટે જિઓ સેલિબ્રેશન પેક લઈને આવ્યું છે. Jio Celebrations Pack અંતર્ગત જિઓ પોતાના કેટલાક ખાસ ગ્રાહકોને પ્રતિદિવસ 2 જીબી વધારાનો ડેટા આપી રહી છે. આ પહેલા Jio યૂઝરને 5 દિવસ માટે વધારાનો 10 જીબી ડેટા આપ્યો હતો. પરંતુ આ વખતે આ ઓફર માત્ર 4 દિવસ માટે છે છે, એટલે કે Jio યૂઝરને આ વખતે માત્ર 8 જીબી ડેટા ફ્રીમાં મળશે. ફ્રી ડેટા માત્ર જિઓ પ્રાઈમ યૂઝર્સને જ મળી રહ્યો છે. આ પહેલા Jioનું સેલિબ્રેશન પેક ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તમને આ ઓફરનો લાભ મળે છે કે નહીં તે માય જિઓ એપમાં જઈનો જોઈ શકાશે. એપમાં લોગ ઇન કર્યા બાદ માય પ્લાનમાં જવાનું રહેશે જ્યાં તમને પ્લાનની જાણકારી મળશે. દરરોજ રાત્રે 12 કલાકે ડેટા અપડેટ થઈ જાય છે. જો તમને વધારાનો 2 જીબી ડેટા મળતો હશે અને જો તમે 1.5 જીબીનો પ્લાન લીધો હશે તો તમને કુલ 3.5 જીબી મળશે.

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
8th Pay: 8માં પગાર પંચના 6 મોટા અપડેટ! જાણો ફિટેમેન્ટ ફેક્ટરથી લઈ પગાર-પેન્શનમાં વધારાનું ગણિત
8th Pay: 8માં પગાર પંચના 6 મોટા અપડેટ! જાણો ફિટેમેન્ટ ફેક્ટરથી લઈ પગાર-પેન્શનમાં વધારાનું ગણિત
36.47 Km માઈલેજ, આવી ગઈ Maruti ની 3 નવી CNG-AMT કાર, જાણો કિંમત 
36.47 Km માઈલેજ, આવી ગઈ Maruti ની 3 નવી CNG-AMT કાર, જાણો કિંમત 
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
Embed widget