શોધખોળ કરો

આ કંપની આપી રહી છે 5 મહિના સુધી ફ્રી ડેટા અને ફ્રી કૉલિંગ, આ રીતે લઇ શકશો લાભ

જિઓની આ ઓફર એકદમ ખાસ છે, આ ઓફર અંતર્ગત JioFi 4G હૉટસ્પૉટ ખરીદવા પર યૂઝર્સને 5 મહિના સુધી ફ્રી ડેટા મળશે. આ ઉપરાંત ફ્રી ડેટાની સાથે JioFi યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. કંપનીએ JioFiની કિંમત 1,999 રૂપિયા છે

નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ટરનેટ ડેટા અને કૉલિંગ માટે મોટી મોટી ટેલિકૉમ કંપનીઓ પોતાની બેસ્ટ ઓફર લૉન્ચ કરી રહી છે. ત્યારે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે રિલાયન્સ જિઓએ એક ખાસ ઓફર લૉન્ચ કરી છે, જે અંતર્ગત તે પોતાના યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ ડેટા અને ફ્રી કૉલિંગ આપી રહ્યુ છે. જિઓની આ ઓફર એકદમ ખાસ છે, આ ઓફર અંતર્ગત JioFi 4G હૉટસ્પૉટ ખરીદવા પર યૂઝર્સને 5 મહિના સુધી ફ્રી ડેટા મળશે. આ ઉપરાંત ફ્રી ડેટાની સાથે JioFi યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. કંપનીએ JioFiની કિંમત 1,999 રૂપિયા છે. આ કંપની આપી રહી છે 5 મહિના સુધી ફ્રી ડેટા અને ફ્રી કૉલિંગ, આ રીતે લઇ શકશો લાભ એકવાર JioFi એક્ટિવેટ થયા બાદ કોઇ એક પ્લાન લેવો પડશે, અને ત્યારબાદ તે My Jio Appથી બેલેન્સ પણ ચેક કરી શકશે. JioFiને Reliance Digital સ્ટૉર પરથી ખરીદી શકાશે. આ ડિવાઇસને EMI ઓપ્શન પર પણ ખરીદી શકાય છે. JioFiને કંપનીની સાઇટ પરથી ઓનલાઇન પણ ખરીદી શકાય છે. આ કંપની આપી રહી છે 5 મહિના સુધી ફ્રી ડેટા અને ફ્રી કૉલિંગ, આ રીતે લઇ શકશો લાભ આ છે JioFi હૉટસ્પૉટ પ્લાન કસ્ટમર્સ માટે JioFi માટે 3 પ્લાન અવેલેબલ છે. આમાં સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયાનો છે આમાં દરરોજ 1.5GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ જિઓ થી જિઓ નેટવર્ક પર અનલિમીટેડ અને અન્ય નેટવર્ક પર 1,000 મિનીટની કૉલિંગ મળે છે. આ ઉપરાંત અન્ય બે પ્લાનની કિંમત 249 રૂપિયા અને 349 રૂપિયા છે. યૂઝર્સને 99 રૂપિયાની પ્રાઇમ મેમ્બરશીપ અલગથી લેવી પડશે. આ પ્લાનામાં પણ જિઓ થી જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ્સ ઓફર કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Embed widget