શોધખોળ કરો

યૂઝર્સ માટે Jio લાવ્યું નવી એપ, એક સાથે 10 લોકો કરી શકશે વાત

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ગૂગલ પ્લે સ્ટોર પર નવી એપ લાઈવ કરી છે જેનાથી યૂઝર વીઓએલટીઈ પર ગ્રુપ કોન્ફરન્સ કોલ કરી શકશે. જિઓ ગ્રુપ ટોક એપની મદદથી તમે એક સાથે 10 લોકો સાથે વાત કરી શકો છો. આ લેક્ચર મોડલ સહિત અનેક ફીચરની સાથે આવે છે. આ એપ હાલમાં ટ્રાયલ તબક્કામાં છે. તેને વ્યાવસાયિક રીતે સામાન્ય યૂઝર માટે ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવવામં આવશે. યૂઝર્સ માટે Jio લાવ્યું નવી એપ, એક સાથે 10 લોકો કરી શકશે વાત ‘જિઓ ગ્રૂપ ટોક’ હાલ ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. iOS યૂઝર્સ હાલ તેનો ઉપયોગ કરી શકશે નહીં. એપને ટ્રાયલ વર્ઝન પર લિસ્ટ કરવામાં આવી છે, જેનો મતલબ છે કે આ ફુલ ફીચર્ડ વર્ઝન નથી. જોકે તેનો ઉપયોગ કરી શકાય છે. યૂઝર્સ માટે Jio લાવ્યું નવી એપ, એક સાથે 10 લોકો કરી શકશે વાત એપને ડાઉનલોડ કર્યા પછી યૂઝર્સે પોતાનો જિઓ નંબર એન્ટર કરવો પડશે. આ પછી એક ઓટીપી મળશે, જે નાખીને રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન પુરુ થયા પછી જિઓ યુઝર્સ એપનો ઉપયોગ કરી શકશે. આનો ઉપયોગ કરતા પહેલા નિશ્ચિત કરી લો કે તમારું જિઓ સિમ ઓન છે અને એસએમએસ અને કોલિંગ સુવિધા ઉપયોગમાં છે. યૂઝર્સ માટે Jio લાવ્યું નવી એપ, એક સાથે 10 લોકો કરી શકશે વાત રિલાયન્સે ‘જિઓ ગ્રૂપ ટોક’ એપને જિઓ યૂઝર્સ માટે એક્સક્લૂઝીવ વન ટચ મલ્ટી પાર્ટી કોલિંગ એપ્લિકેશન તરીકે નોંધાયેલ છે. એક ઉપયોગકર્તા એક વખતમાં વધારેમાં વધારે 10 લોકોને જોડી શકે છે. આ સાથે તેમાં શેડ્યુલનો વિકલ્પ પણ છે. સમયની બચત માટે બધા 10 લોકોને એક વખતે જ જોડી શકાશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Embed widget