શોધખોળ કરો

લાંબા સમયથી બંધ AC ચાલુ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી, જાણો

જો તમારા ઘરમાં રહેલું AC ખૂબ જ લાંબા સમયથી બંધ હોય તો તેને સ્ટાર્ટ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરુરી બની જાય છે. 

AC Tips: જો તમારા ઘરમાં રહેલું AC ખૂબ જ લાંબા સમયથી બંધ હોય તો તેને સ્ટાર્ટ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.  લાંબા સમય સુધી બંધ રહેવાથી AC ની અંદર ધૂળ જમા થઈ શકે છે. તેથી, પહેલી વાર ઉપયોગ કરતા પહેલા તેની સર્વિસ કરાવવી ખૂબ જ જરુરી છે.

ફિલ્ટરને પાણીથી સાફ કરો

જો ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ સર્વિસ તાત્કાલિક શક્ય ન હોય તો ઓછામાં ઓછું ફિલ્ટર સાફ કરો. ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે અને પાવર વપરાશને વધારે છે. ઘરની સામાન્ય સફાઈ દરમિયાન  તમે ફિલ્ટરને ધોઈ શકો છો, સોફ્ટ બ્રશથી કોઇલમાંથી ધૂળ દૂર કરી શકો છો  અને બારી અથવા સ્પ્લિટ AC ના આઉટડોર યુનિટ પરની કોઈપણ ગંદકીને પાણીના જોરદાર પ્રવાહથી સાફ કરી શકો છો.

આઉટડોર યુનિટ આસપાસ જગ્યા રાખો 

સ્પ્લિટ AC ના આઉટડોર યુનિટની જાળી પર ધૂળ એકઠી થવી સામાન્ય છે. આ બ્લોકેજ ઠંડકને અસર કરે છે અને મશીન પર વધારાનો તાણ લાવે છે.  જાળીને સાફ કરો અને ખાતરી કરો કે યુનિટની આસપાસ યોગ્ય હવા પ્રવાહ જાળવવા માટે પૂરતી જગ્યા છે. AC ચાલુ કર્યા પછી  કોમ્પ્રેસર અથવા પંખામાંથી કોઈપણ અસામાન્ય અવાજો નથી આવતા તે તપાસો. જો તમને જોરથી ખડખડાટ અવાજ સંભળાય તો તેને તાત્કાલિક બંધ કરો અને તેની તપાસ કરો.

ડ્રેન પાઇપ ચેક કરતા રહો 

જો ડ્રેન પાઇપ લાંબા સમય સુધી બંધ  રાખવામાં આવે   તો તેની અંદર ગંદકી જમા થઈ શકે છે, જેના કારણે પાણી ટપકવું અથવા લીક થઈ શકે છે. AC ચાલુ કરતા પહેલા પાઈપોની સ્થિતિ તપાસો જેથી પછીથી રૂમમાં પાણી લીક થવા જેવી સમસ્યાઓ ટાળી શકાય.

સારા સ્ટેબિલાઇઝરનો ઉપયોગ

AC એક હાઇ-પાવર ડિવાઇસ છે, તેથી તેના પ્લગ, વાયર અને સ્ટેબિલાઇઝર સારી સ્થિતિમાં હોવા જોઈએ.  કનેક્શનમાં તકલીફ હોય અથવા તૂટેલા વાયર શોર્ટ સર્કિટનું જોખમ વધારી શકે છે. ઉપરાંત, ખાતરી કરો કે સ્ટેબિલાઇઝર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે જેથી વોલ્ટેજ વધઘટ કોમ્પ્રેસરને નુકસાન ન પહોંચાડે.

AC ને સીધા કૂલિંગ મોડમાં ચલાવવાને બદલે તેને થોડા સમય માટે ફેન મોડમાં ચલાવવું શ્રેષ્ઠ છે. તેનાથી અંદર જામેલી ધૂળ  બહાર નિકળી શકે છે અને મશીનની શરુઆતની સ્થિતિનો અંદાજ પણ લગાવી શકાય છે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો  કોમ્પ્રેસર પર દબાણ નાખ્યા વગર સામે આવી જશે. 

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Embed widget