શોધખોળ કરો

મોબાઇલથી જ નહીં કૉમ્પ્યુટરમાંથી પણ કરી શકો છો WhatsApp Video Call, જાણો કઇ રીતે

વૉટ્સએપને મોબાઇલની સાથે સાથે કૉમ્પ્યુટરથી પણ ઉપયોગ કરી શકાય છે. એટલુ જ નહીં મોબાઇલ ઉપરાંત તમે કૉમ્પ્યુટર પરથી પણ વીડિયો કૉલ કરી શકો છો. અમે અહીં તમને વૉટ્સએપ વેબથી વીડિયો કૉલિંગ કરવાની રીતે બતાવી રહ્યાં છીએ

મુંબઇઃ વૉટ્સએપ યૂઝર્સને કેટલાક એવા ફિચર્સ અને સગવડો મળેલી છે, જેનો ઉપયોગ તેમના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવી શકે છે. વૉટ્સએપને ફક્ત મેસેજ કરવા જ નહીં પણ વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે પણ વાપરી શકાય છે. આમાં પણ વીડિયો કૉલિંગનુ ફિચર એકદમ ખાસ છે. વૉટ્સએપને મોબાઇલની સાથે સાથે કૉમ્પ્યુટરથી પણ ઉપયોગ કરી શકાય છે. એટલુ જ નહીં મોબાઇલ ઉપરાંત તમે કૉમ્પ્યુટર પરથી પણ વીડિયો કૉલ કરી શકો છો. અમે અહીં તમને વૉટ્સએપ વેબથી વીડિયો કૉલિંગ કરવાની રીતે બતાવી રહ્યાં છીએ. તમારે સૌથી પહેલા વૉટ્સએપ વેબ ઓપન કરવાનુ છે, અહીં પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન કરો. અહીં તમને ત્રણ વર્ટિકલ ડૉટ દેખાશે, તેના પર ક્લિક કરીને તમારે એક રૂમ ક્રિએટ કરવો પડશે. આ પછી તમને એક પૉપ અપ દેખાશે, આના પર ક્લિક કરીને તમે મેસેન્જરમાં આવી શકો છો. આ માટે તમારે ફેસબુક એકાઉન્ટની જરૂર નહીં પડે. હવે તમારે એક રૂમ ક્રિએટ કરવો પડશે, અને ત્યારબાદ તમે વીડિયો કૉલ કરી શકશો. કેટલાક લોકોની સાથે રૂમ ક્રિએટ કરવા માટે તમારે ચેટ વિન્ડો પર જઇને એટેચમેન્ટ પર ક્લિક કરવો પડશે. અહીં તમારે પાછુ રૂમ પર ક્લિક કરવુ પડશે. મોબાઇલથી જ નહીં કૉમ્પ્યુટરમાંથી પણ કરી શકો છો WhatsApp Video Call, જાણો કઇ રીતે મોબાઇલથી વીડિયો કૉલનો ઓપ્શન.... વૉટ્સએપ ઓપન કરો, તે કૉન્ટેક્ટ પર જાઓ જેને તમે વીડિયો કૉલ કરવા માંગો છો, આ પછી તમારે તે કૉન્ટેક્ટની ચેટ ઓપન કરવી પડશે, અને કૉલિંગની બાજુમાં રહેલા વીડિયો કેમેરાના આઇકૉન પર ક્લિક કરો. ખાસ વાત છે કે આ એક કૉન્ટેક્ટની સાથે ચાલી રહેલા કૉલિંગ દરમિયાન તમે બીજા પાર્ટિસિપેન્ટને જોડી શકો છો. કૉલિંગ દરમિયાન બીજા પાર્ટિસિપેન્ટને જોડવા માટે તમારે ઉપર જમણી બાજુએ આપેલા એડ પાર્ટિસિપેન્ટના બટન પર ક્લિક કરવુ પડશે. પછી તમારે એક કૉન્ટેક્ટ સિલેક્ટ કરવો પડશે અને તેને એડ કરવો પડશે. વૉટ્સએપ પર તમારે એકવાર જ ગૃપ કૉલ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે વૉટ્સએપ ઓપન કરવુ પડશે અને એક ગૃપ ચેટ સિલેક્ટ કરીને ઓપન કરવુ પડશે. ચેટ ઓપન થયા બાદ તમે કેમેરા આઇકૉન પર ક્લિક કરીને વીડિયો કૉલિંગ શરૂ કરી શકો છો. મોબાઇલથી જ નહીં કૉમ્પ્યુટરમાંથી પણ કરી શકો છો WhatsApp Video Call, જાણો કઇ રીતે

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget