શોધખોળ કરો

આ રીતે લગાવ્યું છે AC તો ભરવો પડશે દંડ, જાણી લો આ નિયમ

ઉનાળાની સીઝન આવતાની સાથે જ લોકો નવા વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી ખરીદવાનું શરૂ કરી દે છે

ઉનાળાની સીઝન આવતાની સાથે જ લોકો નવા વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી ખરીદવાનું શરૂ કરી દે છે, એકંદરે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે એસીની માંગ ઝડપથી વધી જાય છે. જો તમે પણ ઉનાળામાં ACનો ઉપયોગ કરો છો તો આજ સમાચાર ખાસ તમારા માટે છે.

AC ના માત્ર ઠંડી હવા આપે છે પરંતુ કેટલીકવાર તે તમને ઘણું ટેન્શન પણ લાવી શકે છે. જો તમે ઉનાળામાં એસીનો ઉપયોગ કરો છો અથવા તમારા ઘર માટે નવું એસી ખરીદવા જઈ રહ્યા છો તો ચાલો તમને એક મહત્વપૂર્ણ વાત જણાવીએ. જો તમે આની અવગણના કરી છે તો શક્ય છે કે તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે.

અલબત્ત તમે તમારા ઘરમાં વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી લગાવી શકો છો, પરંતુ વીજળી વિભાગનો એક મહત્વપૂર્ણ નિયમ છે, તે પહેલા જાણી લો. જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે.

વીજળી વિભાગના નિયમ શું કહે છે?

જો કોઈ વ્યક્તિના ઘરમાં AC લગાવેલું હોય અથવા કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં નવું AC લગાવવા માંગે છે તો ઘરમાં ઓછામાં ઓછું 3 કિલોવોટ મીટર લગાવવું જોઈએ.

ઉનાળો આવતાની સાથે વીજળીનો વપરાશ વધે છે કારણ કે દરેક ઘરમાં કુલર અને એર કંડિશનર જેવા ઇલેક્ટ્રિકલ ઘરનાં ઉપકરણોનો ઉપયોગ વધે છે. ઘરગથ્થુ ઉપકરણોના વપરાશમાં વધારો થવાને કારણે કેટલીક વખત ઓવરલોડિંગ પણ વધવા લાગે છે, એટલું જ નહીં, ઘણા લોકો વીજળી બચાવવા માટે વીજળીની ચોરી પણ કરવા લાગે છે, જેના કારણે વીજળી વિભાગના કર્મચારીઓ નિરીક્ષણ કરતા રહે છે, આવી સ્થિતિમાં તમારા ઘરમાં ઇન્સ્ટોલ કરેલ વીજ મીટર પણ ચેકિંગ કરવામાં આવી શકે છે.

જો કોઈ વ્યક્તિના ઘરમાં 1.5 ટન સુધીનું AC હોય તો ઓછામાં ઓછું 3 કિલોવોટનું વીજળીનું જોડાણ હોવું જોઈએ. જો 2 કિલોવોટ AC ઇન્સ્ટોલ કરેલ હોય તો ઓછામાં ઓછું 5 કિલોવોટ પાવર કનેક્શન જરૂરી છે.

શા માટે દંડ ભરવો પડશે?

ધારો કે તમે 1.5 ટનનું AC લગાવ્યું છે અને તમારી પાસે 3 kW વીજળીનું મીટર છે, તો પણ તમારે દંડ ભરવો પડી શકે છે. તમે પૂછી શકો છો કે શા માટે? આ એટલા માટે છે કારણ કે તમારે નિયમિતપણે તપાસ કરવી જોઈએ કે તમારું વીજળી મીટર 3 કિલોવોટથી વધુ લોડ લઈ રહ્યું છે કે નહીં.

જો એમ હોય તો તરત જ વીજળી વિભાગનો સંપર્ક કરો અને તમારું વીજ મીટર અપગ્રેડ કરો. જો વીજ મીટર 3 કિલોથી વધુનો ભાર બતાવે છે તો તમે 5 કિલોવોટનું વીજળી મીટર ઇન્સ્ટોલ કરી શકો છો. જો તમે સમયસર આ કામ નહીં કરો અને વીજળી વિભાગના કર્મચારીઓ દ્વારા પકડાઈ જાઓ તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget