શોધખોળ કરો

PUBG લવર્સ માટે ખાસ ઓફર, આ રીતે જીતો પ્રીમિયર સ્કીન

પબજીની આ ઓફરમાં સ્કીન ખરીદવી આસાન કામ નથી. જેમાં ડ્રો થાય છે, જે બાદ પ્લેયરને વિજેતા જાહેર કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ PUBGની સીઝન 13 શરૂ થઈ ગઈ છે. જેમાં હાલ 1 UC Bounty Raid ઓફર ચાલી રહી છે. આ ઓફર અંતર્ગત પ્લેયર્સને સ્કીન જીતવાનો મોકો મળી શકે છે. પબજી મોબાઈલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ ઓફર 19 જૂન સુધી ચાલુ રહેશે. પબજીની આ ઓફરમાં સ્કીન ખરીદવી આસાન કામ નથી. જેમાં ડ્રો થાય છે, જે બાદ પ્લેયરને વિજેતા જાહેર કરવામાં આવે છે. PUBG Mobile માં 1 યૂસી બાઉંટી રેડ ઇવેંટમાં હિસ્સો લઇ રહેલા પ્લેયર્સે તેમની મરજીથી એક આઈટમ સિલેક્ટ કરવી પડશે અને 1 યુસીનું બાઉંટી વાઉચર ખરીદવું પડશે. જે બાદ પ્લેયર્સે સિલેક્ટ કરી આઈટમથી ડ્રોનો હિસ્સો બની શકશે. દરેક આઈટમ માટે ભાગીદારીની જરૂર હોય છે અને જ્યારે તે પૂરી થાય ત્યારે ડ્રો કરવામાં આવે છે. જેમાંથી એક પ્લેયર વિજેતા બને છે.
વધારે વાઉચર ખરીદવાથી વધશે જીતની સંભાવના બાઉંટી વાઉચર ખરીદનારા ખેલાડીઓને દર વાઉચર માટે 10 બીપી કે 2 એજી આપવામાં આવશે. એ વાતનું ધ્યાન રાખો કે પ્લેયર્સ ડ્રો માટે જેટલા વધારે વાઉચર ખરીદશે તેટલી જીતની સંભાવના વધી જશે. વિનરની જાહેરાત બાઉંટી વિનર સેક્શનમાં કરાશે. જે બાદ નવો રાઉંડ શરૂ થશે. 1-UC Bounty Raidમાં હથિયારો, વાહનો, વસ્તુઓ અને કેરેક્ટર્સને સ્કીનમાં એડ કરવામાં આવ્યા છે. અલગ દેખાવા કરી શકો છો સ્કીનનો ઉપયોગ PUBG Mobileમાં મેઇન કેરેકટરને અલગ-અલગ સ્કીન્સવાળી ગન લઈને કપડા સુધી પહેરાવી શકાય છે. સ્કિન કેરેકટરને સૌથી અલગ દેખાડવામાં મદદ કરે છે. અનેક એક્સક્લૂસિવ સ્કીન ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફક્ત ચેટ્સ જ નહીં WhatsApp Backup પણ થઈ શકે છે હેક! તાત્કાલિક ઓન કરો આ સિક્રેટ સેટિંગ
ફક્ત ચેટ્સ જ નહીં WhatsApp Backup પણ થઈ શકે છે હેક! તાત્કાલિક ઓન કરો આ સિક્રેટ સેટિંગ
કેટલી વીજળી વાપરે છે ઘરમાં લાગેલું Smart TV? જાણો કયા મોડેલથી વધુ આવે છે લાઈટ બિલ
કેટલી વીજળી વાપરે છે ઘરમાં લાગેલું Smart TV? જાણો કયા મોડેલથી વધુ આવે છે લાઈટ બિલ
WhatsApp લાવી રહ્યું છે ગજબનું ફિચર, વાંચતાની સાથે જ ડિલીટ થઇ જશે મેસેજ
WhatsApp લાવી રહ્યું છે ગજબનું ફિચર, વાંચતાની સાથે જ ડિલીટ થઇ જશે મેસેજ
AC Buying Tips: બજારમાં વેચાઇ રહ્યાં છે 5 પ્રકારના AC, જાણો તમારા માટે કયુ રહેશે પરફેક્ટ ?
AC Buying Tips: બજારમાં વેચાઇ રહ્યાં છે 5 પ્રકારના AC, જાણો તમારા માટે કયુ રહેશે પરફેક્ટ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
Embed widget