શોધખોળ કરો

લૉકડાઉન દરમિયાન ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ થઇ આ ચીની એપ, જાણો વિગતે

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, એપ એનાલેટિક ફર્મ App Annieએ કહ્યું કે, ચીની કંપની ByteDanceની TikTok એપ લૉકડાઉન દરમિયાન વધુ પૉપ્યૂલર થઇ છે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, આ લૉકડાઉનનો સૌથી વધુ ફાયદો ચીની એપ TikTokને થયો છે, કેમકે TikTokને હાલ ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ કરવામાં આવી છે. હાલના તબક્કે આ એપ સોશ્યલ મીડિયા કેટેગરીમાં સૌથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવનારી એપ બની ગઇ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, એપ એનાલેટિક ફર્મ App Annieએ કહ્યું કે, ચીની કંપની ByteDanceની TikTok એપ લૉકડાઉન દરમિયાન વધુ પૉપ્યૂલર થઇ છે. લૉકડાઉન દરમિયાન ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ થઇ આ ચીની એપ, જાણો વિગતે આ રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2020ની સરખામણીમાં અત્યાર સુધી આનુ ડાઉનલૉડ 20 ટકા ઝડપથી વધી રહ્યું છે, અને આના 49 મિલીયનથી વધુ નવા ડાઉનલૉડ થઇ ગયા છે. 22 માર્ચથી શરૂ થયેલા અઠવાડિયામાં આઇઓએશ પર સોશ્યલ મીડિયા નેટવર્કિંગ કેટેગરીની અંદર TikTok, વૉટ્સએપ, ફેસબુક, હેલો, ઇન્સ્ટાગ્રામ અને વીમેટ ટૉપ ડાઉનલૉડેડ એપ્સ રહી હતી.

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

Embed widget