શોધખોળ કરો

Lockdown: વૉટ્સએપમાં હવે 30ના બદલે માત્ર 15 સેકન્ડનું જ લગાવી શકાશે વીડિયો સ્ટેટસ

ભારતમાં લૉકડાઉનમાં સર્વર ઇન્ફ્રસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઘટાડવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે

નવી દિલ્હીઃ હાલ દુનિયાભરમાં કોરોના અને લૉકડાઉનની સ્પષ્ટ અસર વિવિધ ઇન્ડસ્ટ્રીઓ પર દેખાઇ રહી છે, હવે આની અસર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર પણ પડી છે. વૉટ્સએપમાં જે લોકોને વીડિયો સ્ટેટસ લગાવવા ખુબ પસંદ છે તેના માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ફેસબુકના માલિકાના હક્ક વાળી મેસેજિંગ એપ વૉટ્સએપે એક મોટો નિર્ણય લીધો, હવે વૉટ્સએપમાં વીડિયો સ્ટેટસ માત્ર 15 સેકન્ડ સુધીનુ જ લગાવી શકાશે. આ પહેલા વીડિયો સ્ટેટસની મર્યાદિત લંબાઇ 30 સેકન્ડ સુધીની હતી. જોકે કંપનીને આ નિર્ણય હાલ ચાલી રહેલા કોરોનાના કારણે લેવો પડ્યો છે. Lockdown: વૉટ્સએપમાં હવે 30ના બદલે માત્ર 15 સેકન્ડનું જ લગાવી શકાશે વીડિયો સ્ટેટસ રિપોર્ટ અનુસાર, ભારતમાં લૉકડાઉનમાં સર્વર ઇન્ફ્રસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઘટાડવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે. જોકે આ ફેરફારને લઇને હુજ વૉટ્સએપ તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યુ. Lockdown: વૉટ્સએપમાં હવે 30ના બદલે માત્ર 15 સેકન્ડનું જ લગાવી શકાશે વીડિયો સ્ટેટસ ભારતમાં હાલ વૉટ્સએપના લગભગ 40 કરોડ યૂઝર એક્ટિવ છે. ખાસ વાત છે કે ભારતમાં લોકો વૉટ્સએપનો સૌથી વધારે વીડિયો સ્ટેટસ લગાવવા માટે ઉપયોગ કરી રહ્યાં છે. આ સંબંધે ડબલ્યૂબીટાઇન્ફો તરફથી રવિવારે એક ટ્વીટ પણ કરવામાં આવ્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget