શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યું છે ખાસ ફિચર, હવે કોઇપણ યૂઝર ફેસબુકની જેમ વાપરી શકાશે વૉટ્સએપને, જાણો ફિચર વિશે.....

કંપની છેલ્લા કેટલાય સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર પર કામ કરી રહી છે. હવે આને લગતુ મોટુ અપડેટ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ જલ્હીથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ પણ એપમાં સામેલ કરી શકે છે

મુંબઇઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર નવા નવા ફિચર્સ આવતા રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક કામનુ ફિચર બહુ જલ્દી જોડાઇ શકે છે. રિપોર્ટનુ માનીએ તો કંપની વૉટ્સએપ પર લૉગઆઉટ ફિચર પર ટેસ્ટિંગ કરી રહી છે. આ નવા ફિચરના આવ્યા બાદ કોઇપણ યૂઝર કોઇ લિંક્ડ ડિવાઇસમાંથી લૉગઆઉટ કરી શકશે. આ નવા ફિચરને બીટા અપડેટ વર્ઝન 2.21.30.16 માં જોવામાં આવ્યુ છે. કંપની છેલ્લા કેટલાય સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર પર કામ કરી રહી છે. હવે આને લગતુ મોટુ અપડેટ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ જલ્હીથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ પણ એપમાં સામેલ કરી શકે છે. મળશે લૉગઆઉટનુ ઓપ્શન..... વેબ બીટા ઇન્ફોના એક રિપોર્ટમાં લેટેસ્ટ બીટા અપડેટમાં લૉગ-આઉટ ફિચર જોવામાં આવ્યુ છે. આ ફિચરના આવ્યા બાદ તમે વૉટ્સએપ એકાઉન્ટને ડિવાઇસથી અનલિંગ કરી શકો છો. અત્યાર સુધી યૂઝરને જો કોઇ બીજા ડિવાઇસમાં એકાઉન્ટ સેટએપ કરવાનુ હોય તો તે તેના માટે વૉટ્સએપ ઇન્સ્ટૉલ કરવુ પડતુ હતુ, હવે નવા ફિચરના આવ્યા બાદ લોકોને આવુ નહીં કરવુ પડે, હવે તમે લૉગઆઉટ કરીને કોઇપણ બીજા ડિવાઇસમાં લૉગ ઇન કરી શકશો.

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget