શોધખોળ કરો

માર્કેટમાં આવ્યો 108 કેમેરા વાળો ચીની કંપનીનો ખાસ ફોન, સુંદર લૂક સાથે આટલી છે કિંમત, જાણો વિગતે

ભારતમાં આ ફોનના લૉન્ચિંગની સાથે તેની કિંમતનો પણ ખુલાસો થયો છે. Mi 10iની શરૂઆતી કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે

નવી દિલ્હીઃ ચીની કંપની શ્યાઓમીએ ભારતમાં પોતાના દમદારા ફોન Mi 10iને લૉન્ચ કરી દીધો છે. આ ફોન કંપનીની Mi 10i સીરીઝનો આ ચોથો ફોન છે, જેમાં પહેલાથી ત્રણ ફોન Mi 10, Mi 10T, અને Mi 10T Pro સામેલ છે. ભારતમાં આ ફોનના લૉન્ચિંગની સાથે તેની કિંમતનો પણ ખુલાસો થયો છે. Mi 10iની શરૂઆતી કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે, જે આના 6GB+64GB વેરિએન્ટ માટે છે. આના 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે. આ ઉપરાંત ફોનના 8GB+128GB વેરિએન્ટને પણ લૉન્ચ કરવામાં આવ્યુ છે, જેની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની પહેલી સેલ 7 જાન્યુઆરીએ અમેઝોન ઇન્ડિયા અને mi.કૉમ પર રાખવામાં આવી છે. આ ફોનને ગ્રાહક ત્રણ કલર ઓપ્શનમાં Pacific Sunrise, Atlantic Blue અને Midnight Black માં ખરીદી શકે છે.
ફોનમાં છે 108 મેગાપિક્સલનો છે કેમેરો કેમેરાની વાત કરીએ તો Mi 10iમાં ચાર રિયર કેમેરા આપ્યા છે, આમા અપર્ચર એફ/1.75ની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, અપર્ચર એફ/2.25ની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Embed widget