શોધખોળ કરો

કોર્ટે આપ્યો આદેશ આ રાજ્યમાં બેન થશે TikTok એપ

નવી દિલ્હીઃ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટિક ટૉક (TikTok)નો ઉપયોગ કરોર છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. ખરેખર, મદ્રાસ હાઇકોર્ટની મદુરે બેન્ચે બુધવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, તે પૉપ્યૂલર મોબાઇલ વીડિયો એપ ટિક ટૉકની ડાઉનલૉડીંગ પર બેન લગાવે. ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ એન અને જસ્ટિસ એમએસ સુંદરે મીડિયા સંસ્થાઓમાં નિર્દેશ જાહેર કરતાં કહ્યું કે, તે ટિક ટૉક પર બનેલા વીડિયોનું પ્રસારણ ના કરે કેમકે ટિક ટૉક એપના માધ્યમથી બાળકો સુધી આસાનીથી પોર્નોગ્રાફી અને આપત્તિજનક કન્ટેન્ટ પહોંચી રહી છે. કોર્ટે આપ્યો આદેશ આ રાજ્યમાં બેન થશે TikTok એપ કોર્ટે કહ્યું કે, હાલના સમયમાં ટિક ટૉક એપ યૂઝ કરનારા મોટાભાગના યુવા અને કિશોર વર્ગ કરી રહ્યો છે. જેની લત ધીમે ધીમે વધી રહી છે. અને આનાથી સાયબર ગેમ્સ દ્વારા કિશોરોનું ભવિષ્ય અને બાળકોનું બાળક મન બરબાદ થઇ રહ્યું છે. કોર્ટે આપ્યો આદેશ આ રાજ્યમાં બેન થશે TikTok એપ ટિક ટૉક એપ આપણી સંસ્કૃતિને પણ ખરાબ કરી રહી છે, એટલે આને બેન કરવી જોઇએ. આના કારણે એક અરજી દાખલ કરીને આને બેન કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ પણ તામિલનાડુમાં આ એપને બેન કરવા માટેની માંગ ઉઠી હતી. હવે આને પર કાયદેસરની કાર્યવાહી થશે.

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget