શોધખોળ કરો

મોદી સરકાર ચીન સામે ત્રીજી ડિજિટલ સ્ટ્રાઈકની તૈયારીમાં, કઈ 250 ચાઈનીઝ પર આવશે પ્રતિબંધ ? જાણો વિગત

250 ચાઇનીઝ એપ સામે નેશનલ સિક્યોરિટીના ભંગની તપાસ કરવામાં આવી શકે છે. હાલ એક નવું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલીક ગેમિંગ એપ્સ પણ સામેલ છે.

નવી દિલ્હીઃ ભારતે ગત મહિને ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, હવે સરકારs વધુ  47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવાનો ફેંસલો કર્યો છે. આ એપ્સ કેટલાક સમય પહેલા બેન કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી. સૂત્રોના કહેવા મુજબ, 250 ચાઇનીઝ એપ સામે નેશનલ સિક્યોરિટીના ભંગની તપાસ કરવામાં આવી શકે છે. હાલ એક નવું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલીક ગેમિંગ એપ્સ પણ સામેલ છે. આગામી લિસ્ટમાં ભારતમાં અનેક પોપ્યુલર ચાઇનીઝ ગેમ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ, લિસ્ટમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ છે. આ એપ્સના ભારતમાં કરોડો યૂઝર્સ છે.  આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો
હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
WhatsApp Business પર નવો નિયમ, હવે Token ના હિસાબથી લાગશે ચાર્જ, Meta એ બદલી પુરેપુરી પ્રાઇસિંગ સિસ્ટમ
WhatsApp Business પર નવો નિયમ, હવે Token ના હિસાબથી લાગશે ચાર્જ, Meta એ બદલી પુરેપુરી પ્રાઇસિંગ સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
Embed widget