શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
4 ઓક્ટોબરે લૉંચ થઇ શકે છે moto z મોડ્યૂલર સ્માર્ટ ફોન
નવી દિલ્લીઃ 4 ઓક્ટોબરે મોટોરોલા પોતાનો ફ્લેગશિપ ફોન moto z મોડ્યૂલર લૉંચ કરી શકે છે. મોટોરોલા ઇંડિયાએ ટ્વિટર પર એક વીડિયોને પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં JBL મોટો મૉડ્સની જલક જોવા મળે છે. આ ટ્વિટથી કંપની Z સીરિઝ સાથે મોટો મૉડ્સ પણ લૉંચ કરી શકે છે. અત્યાર સુધી એ નક્કી નથી થયુ કે કંપની Z સીરિઝના ત્રણેય ફોન લૉંચ કરશે કે એક.
ધ્યાન આપવા વાળી વાત એ છે કે, moto z સ્માર્ટફોનને આ વર્ષે જૂનમાં અંતરરાષ્ટ્રીય બજારમાં લૉંચ કરવામાં આવ્યો છે. જેના નામો moto z, moto z forse, અને moto z play છે. આ ડિવાઇસની પાછળ moto zને જોડી શકાય છે. moto z હાલમાં અમેરિકા, બ્રિટેન અને લેટિન અમેરિકા દેશોમાં ત્રણ વેરાઇટીમાં ઉપલબ્ધ છે.
moto zમાં 5.5 ઇંચની ડિસ્પ્લે છે આમાં 4 GB RAM આપવામાં આવી છે. સાથે જ તેમા 64 જGB ઇંટરનલ મેમરી છે અને એમા માઇક્રોએસડી કાર્ડ લગાડવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. તેની વધુ એક ખૂબી એ છે કે, તેમા ટાઇપ સી યૂએસબી પોર્ટ હશે. આની મદદથી ફોન જલ્દી ચાર્જ થશે અને યૂએસબી કેબલથી જલ્દી ડાટા ટ્રાંસફર કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion