શોધખોળ કરો

આ દમદાર એન્ડ્રોઇડ ફોનની કિંમતમાં કંપનીએ એક ઝાટકે કરી દીધો 6000 રૂપિયાનો ઘટાડો, હાલ ખરીદશો તો શું થશે ફાયદો, જાણો વિગતે

વનપ્લસ 7ટી પ્રૉ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે બેસ્ટ છે, આમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, સાથે અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ પણ છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વનપ્લસે પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન વનપ્લસ 7ટી પ્રૉની કિંમતમાં જોરદાર ઘટાડો કરી દીધો છે. કંપનીએ એકવાર ફરીથી કિંમતમાં કાપ મુકતા કિંમત 6000 રૂપિયા સુધી ઘટાડી દીધી છે. હવે આ ફોન અમેઝોન પરથી 47999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે પહેલા 53999 રૂપિયાની કિંમતનો હતો. કંપની તરફથી આ છૂટ 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર આપવામાં આવી રહી છે. આ દમદાર એન્ડ્રોઇડ ફોનની કિંમતમાં કંપનીએ એક ઝાટકે કરી દીધો 6000 રૂપિયાનો ઘટાડો, હાલ ખરીદશો તો શું થશે ફાયદો, જાણો વિગતે શું મળી રહી છે ઓફર.... વનપ્લસ 7ટી પ્રૉ પર 6000 રૂપિયાના ડિસ્કાઉન્ટ ઉપરાંત આના પર બીજી કેટલીક ઓફર પણ મળી રહી છે. આ ફોનને ICICI બેન્કના ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર ત્રણ હજારનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. એટલુ જ નહીં ફોનને એક્સચેન્જ ઓફર અંતર્ગત ખરીદવા પર 12,100 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. સાથે સાથે કંપની તે પ્રાઇમ મેમ્બરોને પણ 5 ટકા છૂટ આપી રહી છે, જે અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. નૉન પ્રાઇમ મેમ્બર્સ માટે કંપની ત્રણ ટકા સુધીની છૂટ આપી રહી છે. વનપ્લસ 7ટી પ્રૉ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે બેસ્ટ છે, આમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, સાથે અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ પણ છે. આ દમદાર એન્ડ્રોઇડ ફોનની કિંમતમાં કંપનીએ એક ઝાટકે કરી દીધો 6000 રૂપિયાનો ઘટાડો, હાલ ખરીદશો તો શું થશે ફાયદો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget