શોધખોળ કરો

વનપ્લસ બહુજ જલ્દી માર્કેટમાં ઉતારશે આ ખાસ ફોન, જાણો કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર

અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, હવે વનપ્લસની કોશિશ ઇન્ડિયામાં ખુદની જગ્યા બનાવવાની અને મજબૂત કરવાની છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન દ્વારા વનપ્લસ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે બહુ જલ્દી એક જબરદસ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનો આ ફોન મિડરેન્જ સેગમેન્ટનો હશે. ખાસ વાત છે કે, કંપનીએ 30 હજાર રૂપિયાની રેન્જમાં વનપ્લસ નોર્ડને માર્કેટમાં ઉતાર્યો છે, ત્યારે કંપનીએ એક સસ્તો ફોન પણ લાવી રહી છે. જે 20 હજારથી ઓછી કિંમતનો હશે. વનપ્લસના સસ્તા સ્માર્ટફોનનુ નામ તો હજુ સુધી બહાર નથી આવ્યુ, પરંતુ આના લૉન્ચના કેટલાક સંકેતો જરૂર મળ્યા છે. વનપ્લસના નવા સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 460 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોકે, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે વનપ્લસના સસ્તા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 ચિપસેટ લગાવવામાં આવી શકે છે.
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, હવે વનપ્લસની કોશિશ ઇન્ડિયામાં ખુદની જગ્યા બનાવવાની અને મજબૂત કરવાની છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન દ્વારા વનપ્લસ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. જોકે, દાવો કરવામાં આવી રહ્યો છે કે વનપ્લસ અમેરિકામાં પણ પોતાનો સ્માર્ટફોન ઉતારી શકે છે. વનપ્લસે તાજેતરમાં જ પોતાનો વનપ્લસ નોર્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જેની કિંમત 24999 રૂપિયાથી શરૂ થાય છે. એક રિપોર્ટ પ્રમાણે વનપ્લસ ભારતમાં આવા સ્માર્ટફોન ઉતારીને રેડમીને ટક્કર આપવાનુ પ્લાનિંગ કરી રહ્યુ છે. કેમકે 15 હજાર વાળા આ સેગમેન્ટમાં રેડમી અને રિયલમી સૌથી મજબૂત છે. વનપ્લસ બહુજ જલ્દી માર્કેટમાં ઉતારશે આ ખાસ ફોન, જાણો કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget