શોધખોળ કરો

Oppoના આ ફોન પર મળી રહ્યું છે 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, આ ચાર ફોન પણ છે સસ્તાં ખરીદવાનો મોકો, જાણો ઓફર.....

સેલમાં Oppoના શાનદારા સ્મા્રટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં ઓપ્પોના ચાર લેટેસ્ટ સ્માર્ટફોન સામેલ છે, Oppo Reno 5 Pro 5G, Oppo A31, Oppo A15 અને Oppo A15sને ઓછી કિંમતે ખરીદવામાં આવી શકે છે. જાણો ઓફર વિશે.....

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર Oppo Fantastic Days સેલ ચાલુ છે, સેલમાં Oppoના શાનદારા સ્મા્રટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં ઓપ્પોના ચાર લેટેસ્ટ સ્માર્ટફોન સામેલ છે, Oppo Reno 5 Pro 5G, Oppo A31, Oppo A15 અને Oppo A15sને ઓછી કિંમતે ખરીદવામાં આવી શકે છે. જાણો ઓફર વિશે..... 3000 રૂપિયામાં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ... અમેઝોનના આ સેલમાં Oppo A15ના 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 12,990 રૂપિયાની જગ્યાએ 9,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યો છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. Oppo A15ની સ્પેશિફિકેશન્સ.... Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે. આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે આમાં ઓક્ટાકૉર MediaTek Helio P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આની બેકપેનલમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે ફેસ અનલૉક ફિચરનો સપોર્ટ મળે છે. વળી આ Android 10 પર આધારિત ColorOS 7.2 પર કામ કરે છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget