શોધખોળ કરો

Oppo એ લોન્ચ કર્યો Reno 5 અને Reno 5 Pro સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Reno 5 અને Reno 5 Pro સ્માર્ટફોનના ફીચર ઘણા ઈમ્પ્રેસિવ છે. તેમાં ઓક્ટાકોર પ્રોસેસર, ક્વૈડ રિયર કેમેરા સેટઅપ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ છે.

સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપોએ Reno 5 અને Reno 5 Pro મોબાઈલને લોન્ચ કર્યા છે. હાલ આ ફોન ભારતમાં લોન્ચ નથી કરવમાં આવ્યા, ચીનમાં લોન્ચ થયા છે. આશા છે કે ચીન બાદ ખૂબ ઓછા સમયમાં આ ફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઓપોના આ બંને સ્માર્ટફોનમાં 5જી ટેકનીક છે. મોડલના હિસાબથી બંનેની કિંમત પણ અલગ-અલગ છે. Reno 5 અને Reno 5 Pro સ્માર્ટફોનના ફીચર ઘણા ઈમ્પ્રેસિવ છે. તેમાં ઓક્ટાકોર પ્રોસેસર, ક્વૈડ રિયર કેમેરા સેટઅપ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ છે. તેના બેકમાં ત્રણ અને ફ્રન્ટમાં એક કેમેરો આપવામાં આવ્યો છે. ઓપો Reno 5 5G ની કિંમત 8GB+128GB મોડલ માટે આશરે 30,400 રૂપિયા અને 12GB+256GB મોડલ માટે આશરે 33,800 રૂપિયા રાખવામાં આવી છે. ઓપો Reno 5 Pro 5G ની કિંમત 8GB+128GB મોડલ આશરે 38,300 રૂપિયા અને 12GB+256GB મોડલની કિંમત આશરે 42,750 રુપિયા રાખવામાં આવી છે. OPPO Reno 5 ના ફીચર્સ OPPO Reno 5માં ડુઅલ નૈનૌ સિમ ચાલશે. આ કલર્સ ઓએસ 11.1 સાથે એન્ડ્રોઈડ 11 પર ચાલશે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.43- ઈંચ ફૂલ HD+OLED ડિસ્પ્લે, સ્નૈપડ્રેગન 765 5G પ્રોસેસર, Adreno 620 GPU અને 12જીબી સુધી રેમ આપવામાં આવી છે. રિયર કેમેરા સેટઅપમાં 64MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP મોનો પોટ્રેટ શૂટર આપવામાં આવ્યું છે. વીડિયો કોલ અને સેલ્ફી માટે ફ્રંટમાં 32MPનો કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,350mAh ની છે અને તે 65W સુપર ફાસ્ટ ચાર્જિંગ સર્પોટ આપવામાં આવ્યો છે. સ્ટોરેજ 256જીબી સુધી વધી શકે છે. Oppo Reno 5 Pro ફીચર્સ Oppo Reno 5 Pro કલર્સ ઓએસ 11.1 સાથે એન્ડ્રોઈડ 11 પર ચાલશે. જેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઈંચ ફૂલ HD+OLED ડિસ્પ્લે, MediaTek Dimensity 1000+ પ્રોસેસર, G77 MC9 GPU અને 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4,350mAh ની છે અને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરવામાં આવે તો 64MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરા, 2MP મૈક્રો કેમેરા અને 2MP મોનો પોટ્રેટ કેમેરા છે. ફંટ્રમાં 32MP નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget