શોધખોળ કરો

Oppoનો Reno 3 pro સ્માર્ટફોન આજે ભારતમાં થશે લૉન્ચ, શરૂ થઇ ચૂકી છે પ્રી-બુકિંગ

ફોન માટે પ્રી-ઓર્ડર પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ ફોન પર કેટલીક ઓફર્સ પણ મળી રહી છે

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની OPPO આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Reno 3 Pro 5G લૉન્ચ કરવા જઇ રહી છે. ફોન માટે પ્રી-ઓર્ડર પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ ફોન પર કેટલીક ઓફર્સ પણ મળી રહી છે. Reno 3 Pro 5G અને Reno 3 5Gને ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. Oppoનો Reno 3 pro સ્માર્ટફોન આજે ભારતમાં થશે લૉન્ચ, શરૂ થઇ ચૂકી છે પ્રી-બુકિંગ Reno 3 Pro 5Gની ખાસિયતો..... Oppo Reno 3 Proમાં 12GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, સાથે 5G-ઇનેબલ્ડ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G પ્રૉસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ ColorOS 7.0 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, એટલુ જ નહીં ફોનમાં 4025mAhની બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ટૉપ લેફ્ટ કોર્નરમાં એક પંચ હૉલની સાથે કર્વ્ડ એઝ સ્ક્રીન હોઇ શકે છે, જે 90Hz ડિસ્પ્લે સાથે આવશે. આ ફોન ચાર કલર વેરિએન્ટ- મિસ્ટી વ્હાઇટ, મૂન નાઇટ બ્લેક, બ્લૂ સ્ટેરી નાઇટ અને સનરાઇઝ ઇમ્પ્રેશનમાં મળશે. માનવામાં આવે છે કે આ ફોનમાં 44MP સેલ્ફી કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર મળશે.

ટોપ સ્ટોરી

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget