શોધખોળ કરો

ભારતમાં નાના વેપારીઓને આર્થિક મદદ કરવા આગળ આવ્યુ Google, હવે આ રીતે આપશે લૉન

ગેજેટ્સ 360ના રિપોર્ટ પ્રમાણે, કંપની આ માટે પોતાની સહયોગી નાણાંકીય સંસ્થાઓના સંપર્કમાં છે, અને આ યોજના પર કામ કરી રહી છે. હાલ કંપનીએ આના વિશે વધુ માહિતી આપી નથી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારતમાં અર્થવ્યવસ્થાને મોટો નુકશાન પહોંચ્યુ છે. લગભગ દોઢ મહિનાના લૉકડાઉનના કારણે નાના મોટા ઉદ્યોગો અને વેપારીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હવે દેશની અર્થવ્યવસ્થાને ફરીથા પાટા પર લાવવા માટે ગૂગલ મદદ માટે આગળ આવ્યુ છે. નાના વેપારીઓ અને ઉદ્યોગોને ઇન્ટરનેટ કંપની Google લૉનની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. કંપનીએ આ નવા પગલા માટે પોતાની યુપીઆઇ પેમેન્ટ એપ ગૂગલ પેના બિઝનેસ વર્ઝન ગૂગલ પે ફૉર બિઝનેસનો ઉપયોગ કરવા જઇ રહી છે. ગેજેટ્સ 360ના રિપોર્ટ પ્રમાણે, કંપની આ માટે પોતાની સહયોગી નાણાંકીય સંસ્થાઓના સંપર્કમાં છે, અને આ યોજના પર કામ કરી રહી છે. હાલ કંપનીએ આના વિશે વધુ માહિતી આપી નથી. ભારતમાં નાના વેપારીઓને આર્થિક મદદ કરવા આગળ આવ્યુ Google, હવે આ રીતે આપશે લૉન ગુરુવાર 25 જૂને ગૂગલે પોતાના આ નવા પગલાની જાહેરાત કરી, કંપનીએ જણાવ્યુ કે ગૂગલ પે ફોર બિઝનેસ (Google Pay for Business) એપ સાથે પહેલાથી જ દેશમાં લગભગ 30 નાના વેપારીઓ જોડાયેલા છે, અને હવે કંપની આવનારા સમયમાં તેમને લૉન આપવાની સુવિધા પર કામ કરી રહી છે. નોંધનીય છે કે, કૉવિડ-19 મહામારીના કારણે સમગ્ર દુનિયા છેલ્લા ત્રણ મહિનાથી સ્થગિત થઇ ગઇ છે. મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અટકી પડી છે. ભારતમાં નાના-મોટા તમામ વેપારી સમુદાય હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગૂગલ આ ખાસ સુવિધા અવેલેબલ કરાવવા જઇ રહ્યું છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
Embed widget