શોધખોળ કરો

Paytm યુઝર્સ માટે ખરાબ સમાચાર, હવે ક્રેડિટ કાર્ડથી આ કામ કરશો તો ચૂકવવા પડશે વધારે રૂપિયા

આ પહેલા 1 જાન્યુઆરી 2020થી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ગ્રોસરી સ્ટોર્સથી સામાન ખરીદવા, પાણી અને વિજળી બિલ ભરવા માટે, ગૈસ સિલિંડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચનું રિચાર્જ કરવા તથા ઓનલાઈન ઓડર્ર માટે આપ પેટીએમ વોલેટનો યુઝ કરતા જ હશો. જો તમે પણ સામાન્ય લેવડ-દેવડ માટે પેટીએમ યુઝ કરતા હોવ તો તમારા માટે હાલ ખરાબ સમાચાર આવ્યા છે. પેટીએમનો વપરાશ કરવો હવે 15 ઓક્ટોબરથી મોંઘૂ થઈ રહ્યુ છે. હકિકતમાં અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં મની લોડ કરવામાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડચો નહોતો. પરંતુ હવે કંપનીઓના નિયમો બદલાયા છે. paytmbank.com/ratesCharges પર આપવામાં આવેલી માહિતી મુજબ 15 ઓક્ટોબર 2020થી કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી મની એડ કરે છે તો 2 ટકા વધારે ચાર્જ ચુકવવો પડશે. આ 2 ટકા ચાર્જમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જો તમે ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં 100 રૂપિયા એડ કરો છો તો તમારા ક્રેડિટકાર્ડમાંથી 102 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. આ પહેલા 1 જાન્યુઆરી 2020થી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈ યુઝર્સ કોઈ પણ મહિનામાં 10 હજાર રુપિયા સુધી ક્રેડિટ કાર્ડથી એડ કરતો હતો. તેનો કોઈ એક્સટ્રા ચાર્જ આપવો પડતો નહોતો.

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 

વિડિઓઝ

Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bharuch: દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા આ મહિલા શિક્ષકે કર્યો અનોખો પ્રયોગો, હવે મળશે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
Bharuch: દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા આ મહિલા શિક્ષકે કર્યો અનોખો પ્રયોગો, હવે મળશે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
Embed widget