શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર આ ચાર ફોન ખરીદો એકદમ સસ્તામાં, મળી રહ્યું છે 3 થી 4 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ

આ સેલમાં પોકો કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન પોકો X3, C3, M2 અને M2 પ્રો પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

નવી દિલ્હીઃ ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર પોકો સ્માર્ટફોનને લઇને એક મોટો સેલ શરૂ થયો છે. આ સેલમાં પોકો કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન પોકો X3, C3, M2 અને M2 પ્રો પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ડિસ્કાઉન્ટની માત્ર ત્રણ થી ચાર હજાર રૂપિયા સુધીની છે. જાણો પોકોના સ્માર્ટફોન પર કઇ છે ઓફર...... અમેરિકન એક્સપ્રેસ કાર્ડ પર આ સ્માર્ટફોનની ખરીદી પર ફ્લેટ 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર 5% અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 10%નું કેશબેક મળી રહ્યું છે. સાથે આને નો કોસ્ટ EMI દ્વારા પણ ખરીદી શકાય છે. પોકો C3 આ ફોનના 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટને તમે સેલ દરમિયાન 6,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનની કિંમત 9,999 રૂપિયા છે. 4GB+64GB વેરિઅન્ટની ખરીદી 7,999 રૂપિયામાં કરી શકાશે. આમાં આર્કિટિક બ્લૂ, લાઈમ ગ્રીન અને મેટ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે. પોકો M2 આ ફોનના 6GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની ખરીદી તમે 9999 રૂપિયામાં કરી શકો છો. તમે 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 10,999 રૂપિયામાં કરી શકો છો. ફોન બ્રિક રેડ અને સ્લેટ બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. પોકો M2 પ્રો આ ફોનના 4GB+64GB વેરિઅન્ટની ખરીદી તમે 16,999 ના બદલે 12,999 કરી શકો છો. ફોનમાં 6GB+64GB વેરિઅન્ટની ખરીદી 13,999 રૂપિયામાં, અને 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 15,999 રૂપિયામાં કરી શકાય છે, આ ફોન ગ્રીન, ગ્રીનર, બ્લૂ અને બ્લેકના 2 શેડ્સમાં અવેલેબલ છે. પોકો X3 આ ફોનના 6GB+64GB વેરિઅન્ટની ખરીદી તમે 19,999 રૂપિયામાં અને ફોનનાં 6GB+128GB વેરિઅન્ટ ખરીદી તમે 16,999 રૂપિયામાં કરી શકો છો.

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget