Internet Plans: આજકાલ માર્કેટમાં ટેલિકૉમ કંપનીઓના સસ્તા અને સારા ઇન્ટરનેટ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ આવા સારા પ્લાન શોધી રહ્યા છો, જેમાં વધુ ઇન્ટરનેટ ડેટા મળે અને સાથે બીજા કેટલાય બેનિફિટ્સ હોય, તો તમારા આ સ્ટૉરી ખુબ કામની છે, કેમકે આજે અમે તમને બતાવી રહ્યાં છીએ એવા પ્લાન જે 200 રૂપિયાથી ઓછામાં તમને આ બધુ જ મળી રહે. આમાં જિઓ, એરટેલ, વૉડાફોન-આઇડિયા અને બીએસએનએલના પ્લાન સામેલ છે. જાણો દરેકના પ્લાન વિશે..........
Jioના પ્લાન -
200 રૂપિયામાં ઓછામાં Jio પ્રીપેડ પ્લાન -
Jio 149 રૂપિયાનો આ પ્લાનઃ આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સાથે 1GB ડેલી ડેટા લિમીટ અને 20 દિવસોની વેલિડિટીની સાથે દરરોજ 100 SMS મળે છે.
Jio 179 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી માટે અનલિમીટેડ કૉલિંગની સાથે 1GB ડેલી ડેટા લિમીટ અને દરરોજ 100 SMS મળે છે.
Jio 209 રૂપિયાનો પ્લાનઃ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી માટે અનલિમીટેડ કૉલિંગની સાથે 1GB ડેલી ડેટા લિમીટ અને દરરોજ 100 SMS મળે છે.
Airtelના 200 રૂપિયાથી ઓછાના પ્લાન -
Airtel 155 રૂપિયાના પ્લાનઃ પ્લાનમાં તમને 24 દિવસની વ વેલિડિટીની સાથે અનલિમીટેડ કૉલિંગ, 300 એસએમએસ, 1GB ડેટા અને હેલૉટ્યૂન્સના વધારાના લાભ અને Wynk Music નુ મફત સબ્સક્રિપ્શન મળે છે.
Airtel 179 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે અનલિમીટેડ કૉલિંગ, 300 એસએમએસ, 2GB ડેટા અને હેલૉટ્યૂન્સના વધારાના લાભ અને Wynk Musicનુ મફત સબ્સક્રિપ્શન મળે છે.
Airtel 209 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 100 એસએમએસ દરરોજ, 21 દિવસની વેલિડિટીની સાથે 1GB દૈનિક ડેટા અને હેલૉટ્યૂન્સના વધારાના લાભ અને Wynk Music નુ મફત સબ્સક્રિપ્શન મળે છે.
Vi ના 200 રૂપિયાથી ઓછાના પ્રીપેડ પ્લાન -
Vi 179 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમીટેડ કૉલિંગ, 300 એસએમએસ, 2GB ડેટા અને વીઆઇ મૂવી અને ટીવીના વધારાના લાભ મળે છે.
Vi 195 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 300 એસએમએસ, 1 મહિનાની વેલિડિટીની સાથે 2GB ડેટા અને વીઆઇ મૂવી અને ટીવીના વધારાના લાભ મળે છે.
આ પણ વાંચો...........
Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે
WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન
Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ
WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......