શોધખોળ કરો

PUBG મોબાઈલ ગેમની ભારતમાં થઈ શકે છે વાપસી, જલ્દીજ જાહેરાત થઈ શકે છે

પ્રાપ્ત જાણકારી અનુસાર PUBG Mobileની પેરેન્ટ સાઉથ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહી છે.

નવી દિલ્હી: યુવાનો વચ્ચે ક્રેઝ બની ચૂકેલી PUBG મોબાઈલ ગેમને લગભગ બે મહિના પહેલા સાઈબર સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતે ચીની એપની સાથે પ્રતંબિધ લગાવી દીધો હતો. સૂત્રો અનુસાર પબજી ભારતમાં ફરી વાપસી કરી શરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર PUBG Mobileની પેરેન્ટ સાઉથ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્ર સરકારે યૂઝર્સના ડેટાને દેશની બહાર સ્ટોર કરવા પર ચિંતા વ્યક્ત કરતા કંપની ભારતના યૂઝર્સનું ડેટા ભારતમાં જ સ્ટોર કરવા માટે પાર્ટનર્સ સાથે વાત કરી રહી છે. સૂત્રો અનુસાર ગેમિંગના આ દિગ્ગજે દેશના હાઈ પ્રોફાઈલ સ્ટ્રીમર્સને સૂચિત કર્યા છે કે, આ વર્ષના અંત પહેલા ભારતમાં સેવા ફરી શરુ કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. કંપની આ ટૂંક સમયમાં ભારત માટે પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, કંપની આગામી અઠવાડિયા દિવાળીના તહેવાર દરમિયાન દેશમાં માર્કેટિંગ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. ચીની દિગ્ગજ Tencent શરુઆતમાં ભારતમાં પબજી મોબાઈલ એપ પબ્લિશ કરી હતી. પબજી મોબાઈલ ગેમ પર પ્રતિબંધ લગાવ્યા બાદ, ગમિંગ ફર્મે દેશમાં Tencent સાથે સંબંધ ખતમ કર્યા. પ્રતંબિધ પહેલા પબજી મોબાઈલની સામગ્રીને Tencent ક્લાઉડ પર હોસ્ટ કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
Embed widget