શોધખોળ કરો

PUBG ગેમના શોખીનો માટે સારા સમાચાર, 7 મેએ આવશે આ ખાસ અપડેટ, જાણી લો શું છે

મિરામાર મેપના નવા વર્ઝનમાં સ્નાઇપર રાઇફલ, વેન્ડિંગ મશીન, ચીયર પાર્ક, ગોલ્ડન મિરાડો નામનું એક નવુ વાહન હશે, એરિના મૉડમાં P90 ગનને પણ સામેલ કરવામાં આવી છે

નવી દિલ્હીઃ પબજી ગેમના શોખીનો એક સારા સમાચાર સામે આવ્યા છે. PUBG મોબાઇલએ 0.18.0 અપડેટ રિલીઝ કરવા વિશે ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. અટકળોને ફગાવતા પબજી મોબાઇલ અપડેટમાં મિરામાર મેપનુ નવુ વર્ઝન 7 મેએ લૉન્ચ થવાનુ છે. મેપનુ નામ મેડ મિરામર રાખવામાં આવ્યુ છે, આમાં કેટલાક નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે, જે યૂઝર્સને ખુબ પસંદ આવી શકે છે. મિરામાર મેપના નવા વર્ઝનમાં સ્નાઇપર રાઇફલ, વેન્ડિંગ મશીન, ચીયર પાર્ક, ગોલ્ડન મિરાડો નામનું એક નવુ વાહન હશે, એરિના મૉડમાં P90 ગનને પણ સામેલ કરવામાં આવી છે, આ એકજ વારમાં એકસાથે 50 ગોળીઓ છોડી શકે છે. આ ઉપરાંત અન્ય ફેરફારોમાં નવી રિઝલ્ટ સ્ક્રીન, એક નવો ટ્રેનિંગ મૉડ, Win94 બંદૂકમાં સ્કૉપનો સપોર્ટ વગેરે સામેલ હશે. વેન્ડિંગ મશીનનો ઉપયોગ હેલ્થ કિટ અને એનર્જી ડ્રિન્ક લેવા માટે કરવામાં આવશે. PUBG ગેમના શોખીનો માટે સારા સમાચાર, 7 મેએ આવશે આ ખાસ અપડેટ, જાણી લો શું છે શું હશે ખાસ? મિરામર પબજી મોબાઇલ ગેમ્સમાં સૌથી મોટુ મેપ છે, આ સ્નાઇપિંગ પસંદ કરનારાઓ માટે જબરદસ્ત ફિચર હશે, ઇરેન્ગલ અને સનહોક ગેમ્સની જેમ મેપમાં ખાલી મેદાન હશે, જેમા ઉંચી ઉંચી ઇમારતો અને પહાડો સ્નાઇપરને મદદ કરશે. મેડ મિરામર અપડેટ વર્ઝનમાં વિન્ચેસ્ટર મૉડલ 1894 કે Win94 રાઇફલ્સ પણ મળશે. ઉલ્લેખનીય છે કે પબજી મોબાઇલ ગેમ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
Embed widget