શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં 20 નવેમ્બેર લૉન્ચ થશે આ હાઇટેક સ્માર્ટફોન, જાણી લો શું હશે ખાસ.....
Realme 5sની બેક સાઇટમાં મેઇન સેન્સર 48MPનુ હશે. ટીઝર પેજમાં એ બતાવવામાં આવ્યુ છે કે Realme 5sમાં 5,000mAhની બેટરી આવશે
નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન બજારમાં ટુકસમયમાં એક નવો સ્માર્ટફોન એન્ટ્રી કરવાનો છે. આ ફોન છે Realme 5s. રિપોર્ટ પ્રમાણે રિયલમી 5sને કંપની 20મી નવેમ્બરે ભારતમાં લૉન્ચ કરી શકે છે, ખાસ વાત છે કે, આ ફોનમાં વૉટરડ્રૉપ સ્ટાઇલ નૉચ આપવામાં આવી છે.
રિયલમી 5s સ્માર્ટફોન 20 નવેમ્બરે ભારતમાં લૉન્ચ થશે, આની માહિતી ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આપવામાં આવી છે. પહેલા ફ્લિપકાર્ટ ટીઝરમાં ફોનનુ માત્ર બેક પૉશન જ બતાવવામાં આવ્યુ હતુ, જેમાં વૉટરડ્રૉપ સ્ટાઇલ નૉચ હોવાનુ દેખાઇ રહ્યું હતુ.
રિયલમી 5s ફોનની ખાસિયતો.....
Realme 5sની બેક સાઇટમાં મેઇન સેન્સર 48MPનુ હશે. ટીઝર પેજમાં એ બતાવવામાં આવ્યુ છે કે Realme 5sમાં 5,000mAhની બેટરી આવશે. જોકે, ઇન્ટરનલ સ્પેશિફિકેશનને લઇને કોઇ માહિતી સામે આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion