શોધખોળ કરો

ભાવ ઘટ્યા પછી રિયલમીનો આ દમદાર કેમેરાવાળો ફોન મળી રહ્યો છે સસ્તો, જાણો વિગતે

આ લિસ્ટમાં ટેક કંપની રિયલમી પણ જોડાઇ ગઇ છે. રિયલમીએ પોતાના સ્માર્ટફોન રિયલમી 6ની કિંમતમાં ઘરખમ ઘટાડો કરી દીધો છે. આ ફોન ફરી એકવાર સસ્તી કિંમતે માર્કેટમાં અવેલેબલ છે

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝન પુરી થવામાં છે. આવામાં કંપનીઓ વધુમાં વધુ ફોન વેચવા માટે ઓફરો અને પ્રાઇસ કટ કરીને પોતાના ફોન્સ સસ્તાં આપી રહી છે. આ લિસ્ટમાં ટેક કંપની રિયલમી પણ જોડાઇ ગઇ છે. રિયલમીએ પોતાના સ્માર્ટફોન રિયલમી 6ની કિંમતમાં ઘરખમ ઘટાડો કરી દીધો છે. આ ફોન ફરી એકવાર સસ્તી કિંમતે માર્કેટમાં અવેલેબલ છે. ફોનના 6 GB રેમ સાથે આવનારા 64 GB તથા 8 GB રેમની સાથે 128 GB સ્ટૉરેજની કિંમત ઘટાડી દેવામાં આવી છે. આ છે નવી કિંમત આ પહેલા પણ Realme 6ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ ફોનની કિંમત 14,999 રૂપિયા અને 16,999 રૂપિયા થઇ ગઇ હતી. વળી, હવે ફરી એકવાર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી 6 GB રેમ તથા 64 GB સ્ટૉરેજ વેરિએન્ટ 12,999 રૂપિયા અને 8 GB રેમ તથા 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા થઇ ગઇ છે. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોય તો કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ફોન ખરીદીને ઉઠાવી શકો છો. આમાં તમને કૉમેટ વ્હાઇટ અને કૉમેટ બ્લૂ કલર ઓપ્શન મળશે. રિયલમી 6ની સ્પેશિફિકેશન Realme 6માં 6.5 ઇંચની અલ્ટ્રા સ્મૂથ ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોન મીડિયાટેક હીલિયો G90T પ્રૉસેસર વાળો છે. ફોનના કિનારા પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ રિયલમી યુઆઇ પર કામ કર છે. આ ફોનમાં 64MP એઆઇ ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4300mAh બેટરી આપવામાં આવી છે, જે 30વૉટ ફ્લેશ ચાર્જ ટેકનોલૉજીને સપોર્ટ કરે છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ; રોમાંચક મુકાબલામાં ઈરાનને હરાવ્યું
ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ; રોમાંચક મુકાબલામાં ઈરાનને હરાવ્યું
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Embed widget