શોધખોળ કરો

Realme એ લોન્ચ કર્યુ 10 વૉટનું વાયરલેસ ચાર્જર, કિંમત જાણીને રહી જશો દંગ

રિયલમીના વાયરલેસ ચાર્જરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો મેટ સોફ્ટ પેંટ કરવામાં આવ્યું છે. જેના કારણે અચાનક પડવાથી થનારા નુકસાનથી બચાવી શકાય છે.

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બ્રાંડ Realme ભારતમાં તેના સ્માર્ટફોન માટે ઘણી જાણીતી છે. તાજેતરમાં કંપનીએ તેના 10 વોટના વાયરલેસ ચાર્જરના લોન્ચની સાથે ભારતમાં ઉત્પાદન પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યુ છે. 899 રૂપિયાની કિંમતમાં વાયરલેસ ચાર્જર કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. Realme 10 વોટ વાયરલેસ ચાર્જરને બજારમાં ફાસ્ટ ચાર્જ ટેકનીક સાથે લોન્ચ કર્યુ છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન કે અન્ય કોઈ ડિવાઈસને વાયરલેસ રીતે ચાર્જ કરવા કરી શકાય છે. તેમાં 5V/9V ટાઈપ-સી ઈનપુટ આપવામાં આવે છે. વાયરલેસ ચાર્જરમાં એન્ડ્રોઈડ ફોન માટે મહત્તમ 10 વોટ્ અને Apple iPones માટે 7.5 વોટની સુવિધા આપવામાં આવી છે. Realmeનું આ વાયરલેસ ચાર્જર 50cm ચાર્જ કેબલ સાથે આવે છે. રિયલમીના વાયરલેસ ચાર્જરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો મેટ સોફ્ટ પેંટ કરવામાં આવ્યું છે. જેના કારણે અચાનક પડવાથી થનારા નુકસાનથી બચાવી શકાય છે. આ ચાર્જરની જાડાઈ 9 એમએમ છે. જે ક્રેડિટ કાર્ડ અને અન્ય ધાતુની વસ્તુઓની ઓળખ કરવામાં સક્ષમ છે. જેની નજીક આવતાં જ સ્વયં બંધ થઈ જાય છે. આ પહેલા કંપનીએ 125W અલ્ટ્રાડાર્ટ ચાર્જર રજૂ કર્યુ હતું. જેમાં ડિવાઇસ 3 મિનિટમાં 33 ટકા સુધી ચાર્જ થઈ શકતું હોવાનો દાવો કરાયો હતો.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget