શોધખોળ કરો
Advertisement
સસ્તો ફોન ખરીદવાનો છેલ્લો મોકો, આ ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગતે
શ્યાઓમીએ પોતાના કસ્ટમર્સ માટે એક ખાસ સેલ પ્લાન કર્યો છે, જેનો આજે છેલ્લો દિવસ છે. પાંચમી જાન્યુઆરીથી શરૂ થયેલો રેડમી ડેઝ સેલનો આ જે છેલ્લો દિવસ છે
નવી દિલ્હીઃ સેલમાં મોબાઇલ ફોન ખરીદવો બહુ સસ્તો અને ફાયદાકારક રહે છે. શ્યાઓમીએ પોતાના કસ્ટમર્સ માટે એક ખાસ સેલ પ્લાન કર્યો છે, જેનો આજે છેલ્લો દિવસ છે. પાંચમી જાન્યુઆરીથી શરૂ થયેલો રેડમી ડેઝ સેલનો આ જે છેલ્લો દિવસ છે. આ સેલમાં કંપની પોતાના કેટલાય લેટેસ્ટ મૉડલને સસ્તી કિંમતે ખરીદવાનો મોકો આપી રહી છે.
જો વાત કરીએ રેડમી 9 પ્રાઇમ ફોનની, તો આ ફોન પર આ સેલમાં 2000 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમઆઇ.ડૉમ અનુસાર રેડમીના આ ફોનને તમે 11999 રૂપિયાની જગ્યાએ માત્ર 9999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. જાણો ફોન વિશે......
Redmi 9 Primeના ફિચર્સ
આ નવા સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, પરફોર્મન્સની વાત કરીએ તો આમાં મીડિયાટેક હીલિયો G80 પ્રૉસેસર છે, અને ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
કેમેરા
નવા Redmi 9 Primeના રિયરમાં ચાર કેમેરા સેટઅપ છે, જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-લેન્સ, 5 મેગાપિક્લનો મેક્રો શૂટર લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ છે. વળી સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement