શોધખોળ કરો

15મી સપ્ટેમ્બરે શ્યાઓમી લૉન્ચ કરશે પોતાનો દમદાર ફોન, ફોનની ખાસિયતો છે હટકે

રિપોર્ટ છે કે આગામી 15 સપ્ટેમ્બરે રેડમી 9 સીરીઝ અંતર્ગત કંપની બેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. આ ફોનનુ નામ લીક્સ પ્રમાણે Redmi 9i બતાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રેડમીનો આ ફોન 8 હજારથી ઓછી કિંમતમાં હશે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી પોતાનો વધુ એક દમદાર ફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ છે કે આગામી 15 સપ્ટેમ્બરે રેડમી 9 સીરીઝ અંતર્ગત કંપની બેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. આ ફોનનુ નામ લીક્સ પ્રમાણે Redmi 9i બતાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રેડમીનો આ ફોન 8 હજારથી ઓછી કિંમતમાં હશે. ફોનની ખાસિયતો છે હટકે..... શ્યાઓમીના Redmi 9i સ્માર્ટફોન કંપની 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટ સાથે લૉન્ચ કરી શકે છે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફિચર્સને અપડેટ કર્યા છે. કંપની ફોન માટે પહેલાથી ટીઝર આપી દીધુ હતુ, જેમાં લખ્યું હતુ, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે. ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે. 15મી સપ્ટેમ્બરે શ્યાઓમી લૉન્ચ કરશે પોતાનો દમદાર ફોન, ફોનની ખાસિયતો છે હટકે બીજી એક લિક્સ પ્રમાણે, રેડમીના આ ફોનમાં લાર્જ ડિસ્પ્લે, અને લાર્જ બેટરી ફિચર્સ છે. ઉપરાંત સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે. Xiaomi કંપનીનો આ નવો સ્માર્ટફોન Mi.com અને Flipkart પરથી ખરીદી શકાશે. Redmi 9iની શરુઆતી કિંમત7,999 રૂપિયા હશે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Embed widget