શોધખોળ કરો

Xiaomiનો પ્રથમ 64MP કેમેરાવાળો Redmi Note 8 Pro સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા સહિત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ સેન્સર અને 2-2 મેગાપિક્સલના બે સેન્સર આપ્યા છે.

નવી દિલ્હી: Xiaomi ભારતીય બજારમાં Redmi Note 8 Pro લૉન્ચ કરી દીધો છે. કંપનીનો આ પ્રથમ સ્માર્ટફોન છે જેમાં 64 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ પહેલા આ સ્માર્ટફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. Redmi Note 8 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા સહિત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ સેન્સર અને 2-2 મેગાપિક્સલના બે સેન્સર આપ્યા છે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 21 ઓક્ટોબરથી એમેઝોન ઈન્ડિયા પરથી ઓનલાઈન ખરીદી કરી શકાશે. Xiaomiનો પ્રથમ 64MP કેમેરાવાળો Redmi Note 8 Pro સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત 6 GB RAM + 64 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 6 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે 8 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે. બેટરીને વાત કરીએ તો આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget