શોધખોળ કરો

108MPના જબરજસ્ત કેમેરા સાથે લોન્ચ થશે Redmi Note 9 નું નવું વેરિએન્ટ, ફીચર્સ થયા લીક

Xiaomi જલ્દીજ Redmi Note 9 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi Note 9ના નવા વેરિએન્ટના કેટલાક ફીચર્સ લીક થઈ ગયા છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન યૂઝર્સની વધતી સંખ્યાને જોતા દરરોજ એકથી એક શાનાદર સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યાં છે. ત્યારે હવે Xiaomi જલ્દીજ Redmi Note 9 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi Note 9ના નવા વેરિએન્ટના કેટલાક ફીચર્સ લીક થઈ ગયા છે. Redmi Note 9ના ફીચર્સ રિપોર્ટ અનુસાર Redmi Note 9માં પંચહોલ ડિસ્પ્લે મળશે અને તેની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. નવા વેરિએન્ટમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળશે. Redmi Note 9ના નવા વેરિએન્ટમાં 6.67 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તે સિવાય ફોનમાં 4,800mAhની બેટરી આપવામાં આવશે અને Android 10 બેઝ્ડ MIUI સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર Xiaomi Mi 10Tમાં જે રીતે સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે, તેના જેવા જ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ Redmi Note 9 સીરીઝના નવા વેરિએન્ટમાં આપવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર કંપની Redmi Note 9 સીરીઝના વધુ ત્રણ નવા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, Redmi Note 9 પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને કંપની તેમાં વિસ્તાર કરવાની તૈયારીમાં છે. Redmi Note 9 નું નવું વેરિએન્ટ કંપની આ મહિનામાં જ લોન્ચ કરી શકે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget