શોધખોળ કરો

Redmi Xiaomi એ પોતાના આ બે મોંઘા ફોનની કિંમત ઘટાડી, હવે મળી રહ્યાં છે આટલા સસ્તાં, જાણો વિગતે

ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ પોતાના બે બ્રાન્ડેડ સ્માર્ટફોનની કિંતમાં ઘરખમ ઘટાડો કર્યો છે, હવે આ સ્માર્ટફોન સસ્તી કિંમતમાં મળી રહ્યાં છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ પોતાના બે બ્રાન્ડેડ સ્માર્ટફોનની કિંતમાં ઘરખમ ઘટાડો કર્યો છે, હવે આ સ્માર્ટફોન સસ્તી કિંમતમાં મળી રહ્યાં છે. ક્યા છે સ્માર્ટફોન ને કેટલી ઘટાડી કિંમત... શ્યાઓમીએ પોતાના બે હેન્ડસેટ Redmi K20 અને Redmi K20 Proની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. હવે આ સ્માર્ટફોન ઓનલાઇન અને ઓફલાઇન જગ્યાએ સસ્તી કિંમતે મળી રહ્યાં છે. શ્યાઓમીએ આ બન્ને સ્માર્ટફોનની કિંમતમાં 3000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. શ્યાઓમીના ગ્લૉબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શ્યાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટરે ટ્વીટર પર આ વાતની માહિતી આપી છે. Redmi Xiaomi એ પોતાના આ બે મોંઘા ફોનની કિંમત ઘટાડી, હવે મળી રહ્યાં છે આટલા સસ્તાં, જાણો વિગતે Created with GIMP ડાયેરેક્ટરે લખ્યું- 48 મેગાપિક્સલના કેમેરાવાળો Mi A3 સ્માર્ટફોનને હવે 11,999 રૂપિયામાં મળશે. Mi A3 સ્માર્ટફોનના બન્ને વેરિએન્ટની કિંમતો ઘટાડવામાં આવી છે. 4GB રેમ+64GB સ્ટૉરેજવાળા વેરિએન્ટ 1,000 રૂપિયાના પ્રાઇસ કટ બાદ 11,999 રૂપિયામાં મળશે. વળી કસ્ટમર્સને 6GB રેમ વાળુ વેરિએન્ટ 14,999 રૂપિયામાં મળશે. Redmi K20 અને Redmi K20 Pro સ્માર્ટફોન્સની કિંમતોમાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. Redmi K20 સ્માર્ટફોનના 6GB રેમ+64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 2,000 રૂપિયાની પ્રાઇસ કટ બાદ 19,999 રૂપિયામાં મળશે. વળી, આ સ્માર્ટફોનમાં 6GB રેમ+128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 1,000 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. ત્યારબાદ આ ફોન 22,999 રૂપિયામાં મળશે. Redmi K20 Proના બન્ને વેરિએન્ટની કિંમતોમાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. Redmi K20 Proના 6GB રેમ વાળા વેરિએન્ટ 24,999 રૂપિયામાં મળશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Embed widget