શોધખોળ કરો

IPL મેચોની મજા મોબાઇલ પર લેવા માંગો છો, તો Reliance Jio-Airtel-Vodafoneના આ છે બેસ્ટ પ્લાન

આઇપીએલની મેચોન મજા ડિઝ્ની+હૉટસ્ટાર પર પણ લઇ શકો છો. પરંતુ આ માટે સ્ટ્રીમિંગ પુરેપુરો ડેટા કન્ઝૂમ થઇ જાય છે. મેચ દરમિયાન ડેટાનુ વિઘ્ન ના આવે તે માટે જિયો, એરટેલ, વૉડાફોન જેવી કંપનીઓએ ખાસ પ્લાન લૉન્ચ કર્યા છે, જે અમે અહીં બતાવી રહ્યાં છીએ...

નવી દિલ્હીઃ ક્રિકેટની સૌથી મોટી એન્ટરટેઇન્ટમેન્ટ ટૂર્નામેન્ટ આઇપીએલ આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. આના માટે ટેલિકૉમ કંપનીઓએ કેટલાક ખાસ પ્લાન લૉન્ચ કર્યા છે, જેની મદદથી તમે આઇપીએલના લાઇવ સ્ટ્રીમિંગની મજા માણી શકો છો. આઇપીએલની મેચોન મજા ડિઝ્ની+હૉટસ્ટાર પર પણ લઇ શકો છો. પરંતુ આ માટે સ્ટ્રીમિંગ પુરેપુરો ડેટા કન્ઝૂમ થઇ જાય છે. મેચ દરમિયાન ડેટાનુ વિઘ્ન ના આવે તે માટે જિયો, એરટેલ, વૉડાફોન જેવી કંપનીઓએ ખાસ પ્લાન લૉન્ચ કર્યા છે, જે અમે અહીં બતાવી રહ્યાં છીએ... Reliance Jio રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે કેટલાક પ્લાન લઇને આવ્યુ છે, જેમાં ડિઝ્ની+હૉટસ્ટાર વીઆઇપીના એક વર્ષ વળા સબ્સસ્ક્રિપ્શન મળે છે. આમાંતી એક પ્લાન ક્રિકેટ પેક પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો, આ ક્રિકેટ પેકની કિંમત 499 રૂપિયા છે, આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત આમાં જિઓ એપ્સનુ ફ્રી એક્સેસ પણ મળી રહ્યું છે, આ પ્લાન 56 દિવસની વેલિડિટી સુધીનો છે. Airtel જિઓ ઉપરાંત એરટેલે પણ આઇપીએલ માટે એક ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. 599 રૂપિયા વાળા આ પ્લાન અંતર્ગત દરરોજ 2GB ડેટાની સાથે ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં આમાં કોઇપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. સાથે સાથે તમે 100 એસએમએસ ફ્રી કરી શકો છો, જો તમે આ પ્લાન ખરીદો છો તે તમને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમની સાથે એરટેલ થેન્ક્સનો બેનિફિટ પણ મળશે. Vodafone વૉડાફોન પોતાના કોઇપણ પ્લાનમાં ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્સક્રિપ્શન નથી આપી રહ્યું, આ માટે તમારે અલગથી પ્લાન ખરીદવો પડશે. સબ્સક્રિપ્શન બાદ યૂઝર્સ મેચ લાઇવ સ્ટ્રીમ જોઇ શકે છે. જો તમે ઇચ્છો તો મેચ દરમિયાન તમારો ડેટા પુરો ના થાય તે તમે કંપનીનો 699 વાળો પ્લાન પણ લઇ શકો છો. આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 2GB+2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમારે 5જીનુ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે. IPL મેચોની મજા મોબાઇલ પર લેવા માંગો છો, તો Reliance Jio-Airtel-Vodafoneના આ છે બેસ્ટ પ્લાન

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget