શોધખોળ કરો

Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ....

જિઓ ફાઇબરના 100Mbps સ્પીડ વાળા ડેટા પ્લાનની કિંમત 699 રુપિયા છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિઓએ આજે ભારતના 1600 શહેરોમાં ફાઇબર ટૂ ધ હોમ સર્વિસ જિઓ ફાઇબર શરુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં અત્યારે એવરેજ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડની સ્પીડ લગભગ 25 Mbps છે. અમેરિકા જેવી વિકસિત અર્થવ્યવસ્થામાં પણ લગભગ 90Mbps જ છે. જિઓ ફાઇબર ભારતની પહેલી 100 ટકા ઓલ-ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ છે. તેની સ્પીડ 100 Mbpsથી શરુ થઇને 1Gbps સુધી જશે. આ દેશની સૌથી વધુ ફાસ્ટ ચાલનારી ઇન્ટરનેટ સર્વિસ પણ છે. આગળ વાંચો કંપનીએ કેટલા પ્લાન કર્યા લોન્ચ.... Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... જિઓ ફાઇબરના 100Mbps સ્પીડ વાળા ડેટા પ્લાનની કિંમત 699 રુપિયા છે. જ્યારે તેના મોંઘા 1 Gbps ડેટા સ્પીડની કિંમત 8499 રુપિયા છે. નોંધનીય છે કે, હાલમાં વેલકપ ઓફર અંતર્ગત દરેક પ્લાન સાથે કોઈને કોઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવી રહી છે. Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... 699 રુપિયા વાળો પ્લાન‘બ્રોન્ઝ પ્લાન’છે. તેમાં તમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં 100gb+50gb એકસ્ટ્રા ડેટા મળશે. આ બેસ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ, ગેમિંગ સપોર્ટ વગેરે જેવી સુવિધા મળશે. Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... સિલ્વર પ્લાન 849 રુપિયાનો છે. જેમાં તમને 200gb+200gb એકસ્ટ્રા ડેટા મળશે. સિલ્વર પ્લાનમાં પણ તમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... આ પછી ગોલ્ડ અને ડાયમંડ પ્લાન છે. ગોલ્ડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. જ્યારે ડાયમંડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. ગોલ્ડ પ્લાનમાં તમને 500gb+250gb એકસ્ટ્રા ડેટા મળશે. જ્યારે ડાયમંડમાં 1250gb+250gb ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત 1299 રુપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત 2499 રુપિયા છે. ગોલ્ડ પ્લાનમાં પણ દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... આવી જ રીતે 1Gbpsની સ્પીડ વાળો પ્લેટિનમ પ્લાન 3999 રુપિયામાં લઈ શકો છો. તેમાં તમને 2500gb ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે. Jio ફાઈબરે જાહેર કર્યા પ્લાન્સ, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ સાથે આ બધુ.... તેનો સૌથી મોંઘો પ્લાન ‘ટાઇટેનિયમ’ છે. આ પ્લાનમાં તમને 1Gbps સ્પીડ અને 5000gb અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં પણ પ્લેટિનમ પ્લાન જેવા દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
Embed widget