શોધખોળ કરો

ચીની કંપનીને માર્કેટમાં પછડાટ, Xiaomiને પાછળ પાડીને બે વર્ષ બાદ ફરીથી નંબર-1 બની આ કંપની, જાણો વિગતે

આપણે દેશમાં કેટલીય એવી કંપનીઓ છે જેને કેટલાય વર્ષો સુધી માર્કેટ પર રાજ કર્યુ છે. આમાં શ્યાઓમી બે વર્ષથી ટૉપ પર રહી છે, પરંતુ હવે આ વખતે સાઉથ કોરિયન કંપની સેમસંગે શ્યાઓમીને ફરીથી પાછળ પાડી દીધી છે

નવી દિલ્હીઃ ભારતીય મોબાઇલ માર્કેટમાં એકથી એક ચઢીયાતી કંપનીઓ વચ્ચે કૉમ્પિટિશન ચાલી રહી છે, અને માર્કેટ આના કારણે વધુને વધુ ટફ બની રહ્યું છે. દરેક કંપની સસ્તી કિંમતે લેટેસ્ટ ફિચર્સ આપીને માર્કેટમાં પોતાનો એક્કો જમાવવા માંગે છે. આપણે દેશમાં કેટલીય એવી કંપનીઓ છે જેને કેટલાય વર્ષો સુધી માર્કેટ પર રાજ કર્યુ છે. આમાં શ્યાઓમી બે વર્ષથી ટૉપ પર રહી છે, પરંતુ હવે આ વખતે સાઉથ કોરિયન કંપની સેમસંગે શ્યાઓમીને ફરીથી પાછળ પાડી દીધી છે. Xiaomi નો માર્કેટ શેર ગગડ્યો એક રિપોર્ટ પ્રમાણે, આ વર્ષની ત્રીજા ત્રિમાસિક સેમસંગની પાસે 24 ટકા માર્કેટ શેર છે. વળી Xiaomiનો માર્કેટ શેર 23 ટકા સુધીનો છે. આ ઉપરાંત ગયા વર્ષની ત્રિમાસિક અનુસાર Xiaomiના માર્કેટ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલા વિવાદના કારણે આવુ થયુ છે. બે વર્ષથી Xiaomi છે ટૉપ પર ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી શ્યાઓમીએ સેમસંગને પાછળ પાડી દીધી હતી. પરંતુ હવે સેમસંગે ફરીથી શ્યાઓમીને પાછળ પાડી નંબર વન બની ગઇ છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે શ્યાઓમી એકવાર ટૉપ પર આવી શકે છે. આવુ એટલા માટે માનવામાં આવી રહ્યું છે કેમકે આ ફેસ્ટિવ સિઝન શ્યાઓમીએ સારી સેલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
કલાકો સુધી ચલાવો છો Washing Machine! જાણી લો કેટલી વીજળી વપરાય છે અને કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
કલાકો સુધી ચલાવો છો Washing Machine! જાણી લો કેટલી વીજળી વપરાય છે અને કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget