શોધખોળ કરો

Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 

Samsung એ ભારતમાં બીજો એક સસ્તો 5G ફોન લોન્ચ કર્યો છે. દક્ષિણ કોરિયન કંપનીના આ ફોનનું નામ Galaxy A07 5G છે.

Samsung એ ભારતમાં બીજો એક સસ્તો 5G ફોન લોન્ચ કર્યો છે. દક્ષિણ કોરિયન કંપનીના આ ફોનનું નામ Galaxy A07 5G છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડ આવતા અઠવાડિયે ભારતમાં Galaxy F70e પણ લોન્ચ કરી રહી છે. આ નવો સેમસંગ ફોન શક્તિશાળી 6000mAh બેટરી અને 50MP કેમેરા જેવા શક્તિશાળી ફીચર્સથી સજ્જ છે.

Samsung Galaxy A07 5G કિંમત 

Samsung એ આ બજેટ ફોનને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે - 4GB RAM + 128GB અને 6GB RAM + 128GB. તેની શરૂઆતની કિંમત ₹15,999 છે, જ્યારે તેનું ટોપ વેરિઅન્ટ ₹17,999 માં આવે છે. આ ફોન લાઇટ ગ્રીન, બ્લેક અને લાઇટ વાયોલેટ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર ₹1,000 નું બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ તેમજ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

4GB RAM + 128GB - ₹15,999

6GB RAM + 128GB - ₹17,999

Samsung Galaxy A07 5G ફિચર્સ 

આ સેમસંગ ફોન 6.7-ઇંચ IPS LCD HD+ ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ પરંપરાગત વોટરડ્રોપ નોચ સાથે Infinity-U ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. ફોનનો ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 800 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, સાથે 6GB RAM અને 128GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે. ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.

Samsung Galaxy A07 5G માં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 10x ડિજિટલ ઝૂમ સાથે 50MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર શામેલ છે. આ ફોનમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 8MP કેમેરા છે. તે શક્તિશાળી 6000mAh બેટરી પેક કરે છે અને 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ 5G, WiFi, LTE, 4G અને USB Type-Cનો સમાવેશ થાય છે. તે Android 16 પર આધારિત OneUI 8 પર ચાલે છે.  

ટોપ સ્ટોરી

Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget