શોધખોળ કરો

સેમસંગે ભારતમાં સસ્તાં કર્યા આ બે સ્માર્ટફોન, જાણો કિંમતમાં કેટલો કર્યો ઘટાડો

સેમસંગ ગેલેક્સી A20 અને ગેલેક્સી A30, બન્ને ફોન કંપનીના હાઇટેક મૉડલમાંના એક છે. બન્નેમા પ્રૉસેસર, રેમ, સ્ટૉટેજ કેપેસિટી હાઇ ટેકનોલૉજીવાળી છે

નવી દિલ્હીઃ સેમસંગ મોબાઇલ કંપનીએ ભારતમાં પોતાના બે હાઇટેક મૉડલના સ્માર્ટફોનની કિંમતમાં ઘરખમ ઘટાડો કર્યો છે. ગયા મહિને સેમસંગે પોતાના Galaxy A20 અને Galaxy A30 સ્માર્ટફોનની કિંમત 1,500 રૂપિયા સુધી ઘટાડી હતી, આ બન્ને સ્માર્ટફોન 11,490 રૂપિયા અને 15,490 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. હવે સાઉથ કોરિયન દિગ્ગજે ફરી એકવાર આ સ્માર્ટફોનની કિંમતોમાં 1,500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 91મોબાઇલ્સના રિપોર્ટ અનુસાર, Samsung Galaxy A20 ની કિંમત હવે 1,000 રૂપિયાના ઘટાડા બાદ 10,490 રૂપિયા થઇ છે. વળી Galaxy A30ની કિંમત 1,500 રૂપિયાના ઘટાડા બાદ 13,990 રૂપિયા થઇ ગઇ છે. હાલ આ નવી કિંમતો ઓનલાઇન પ્લેટફોર્મ પર દેખાતી નથી પણ રિટેલ સ્ટૉર્સ પર નવી કિંમતો સાથે ફોન વેચાઇ રહ્યાં છે. સેમસંગે ભારતમાં સસ્તાં કર્યા આ બે સ્માર્ટફોન, જાણો કિંમતમાં કેટલો કર્યો ઘટાડો સેમસંગ ગેલેક્સી A20 અને ગેલેક્સી A30, બન્ને ફોન કંપનીના હાઇટેક મૉડલમાંના એક છે. બન્નેમા પ્રૉસેસર, રેમ, સ્ટૉટેજ કેપેસિટી હાઇ ટેકનોલૉજીવાળી છે. ઉપરાંત ફિંગરપ્રિન્ટ સ્કેનર, બેટરી, કેમેરા, ડિસ્પ્લેમાં કંપનીએ હાઇ ટેકનોલૉજીનો ઉપયોગ કર્યો છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget