શોધખોળ કરો
Advertisement
Samsungના અપકમિંગ Galaxy A71 ની તસવીર થઈ લીક, હશે આવા ફિચર્સ
રિપોર્ટ પ્રમાણે Galaxy A71 સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા મળશે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા સામેલ હશે.
નવી દિલ્હી: સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન Galaxy A71 લોન્ચ થાય તે પહેલા જ તેની તસ્વીર લીક થઈ છે. આ પહેલા સ્માર્ટફોન વિશેની જાણકારી પણ લીક થઈ હતી. વાયરલ થયેલી તસવીર મુજબ તેમાં હોલ-પંચ ડિસ્પ્લે છે. આ ફોનની ડિઝાઈન Galaxy A71 અને Galaxy Note 10 જેવી છે.
Galaxy A71 A71નાં રેન્ડર્સને ટેક એક્સપર્ટ ઈવાન બ્લાસ દ્વારા લીક કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે Galaxy A71 સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા મળશે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા સામેલ હશે.
આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ વાઈડ એન્ગલ કેમેરા, 12 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ અને ડેપ્થ સેન્સર માટે 3D ToF કેમેરા હશે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 8GB સુધીની રેમ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement