શોધખોળ કરો
Advertisement
સેમસંગ આજે લૉન્ચ કરશે આ દમદાર ફોન, સસ્તી કિંમતે મળશે લેટેસ્ટ ફિચર્સ
આ ફોન ગેલેક્સી M01નું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, આ ફોન ભારતમાં 7,999 રૂપિયાની કિંમતમાં માર્કેટમાં અવેલેબલ છે
મુંબઇઃ સેમસંગ આજે પોતાનો સ્માર્ટફોન ગેલેક્સી M02s ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોનને બપોરે એક વાગ્યાની આસપાસ લૉન્ચ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 10000 રૂપિયાની અંદર હોઇ શકે છે. આ ફોનને 5000એમએએચની બેટરી સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. જાણો શું છે આ ફોનની ખાસિયત.....
આ હોઇ શકે છે ફિચર્સ
સેમસંગ ગેલેક્સી M02sમાં 6.5માં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રૉસેસર વાળો છે. ફોન 3GB+32GB અને 4GB+64GB બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
આ ફોન ગેલેક્સી M01નું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, આ ફોન ભારતમાં 7,999 રૂપિયાની કિંમતમાં માર્કેટમાં અવેલેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion