સેમસંગના નવા Galaxy M33 5G ફોન માત્ર 847 રૂપિયામા ખરીદવાનો મોકો, જાણો ડીલ વિશે............
નૉ કૉસ્ટ EMI એક ઓપ્શન છે, જેમાં ફોનને કેટલીય બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી મન્થલી પેમેન્ટ કરીને ફોન ખરીદી શકો છો. જો તમારે ફોનને સીધો ખરીદવો છે,
![સેમસંગના નવા Galaxy M33 5G ફોન માત્ર 847 રૂપિયામા ખરીદવાનો મોકો, જાણો ડીલ વિશે............ samsung galaxy m33 5g smartphone best deals and offers on amazon under 15000 rs સેમસંગના નવા Galaxy M33 5G ફોન માત્ર 847 રૂપિયામા ખરીદવાનો મોકો, જાણો ડીલ વિશે............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/634101a0120e0b0fb2c4e400290e2423_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samsung Galaxy M33 5G On Amazon: સારો સ્માર્ટફોન ખરીદવો છે, તો અમેઝૉન પર ચાલી રહી છે Galaxy M33 ફોનની ડીલને મિસ ના કરો. આ ન્યૂ લૉન્ચ ફોન શાનદાર કેમેરા અને ફિચર્સ વાળો છે. સારી વાત એ છે કે આના પર નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન પણ છે, જેમાં માત્ર 847 રૂપિયા દર મહિને પેમેન્ટ કરીને આ ફોનને ખરીદી શકો છો.
See Amazon Deals and Offers here -
Samsung Galaxy M33 5G (Mystique Green, 6GB, 128GB Storage) | Travel Adapter to be Purchased Separately
નૉ કૉસ્ટ EMI એક ઓપ્શન છે, જેમાં ફોનને કેટલીય બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી મન્થલી પેમેન્ટ કરીને ફોન ખરીદી શકો છો. જો તમારે ફોનને સીધો ખરીદવો છે, તો આ ફોનની કિંમત છે 24,999 પરંતુ ડીલમાં 28% નુ ડિસ્કાઉન્ટ છે, આ પછી આને 17,999.00 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 10,850 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે.
Amazon Deal On Samsung Galaxy M33 5G (Mystique Green, 6GB, 128GB Storage) | Travel Adapter to be Purchased Separately
કેવો છે ફોનનો કેમેરો ?
આમાં ક્વાડ રિયર કેમેરા છે, મેન કેમેરા સેન્સરની સાથે 50MP નો છે. કેમેરામાં object eraser અને bokeh મૉડ છે. ફોનમાં 8MP નો સેલ્ફી કેમેરો છે.
ફોનના બીજા ફિચર્સ -
ફોનમાં 5nm octa-core Exynos પ્રૉસેસર છે. 6GB RAM અને 128GB સ્ટૉરેજ છે. બીજા વેરિએન્ટમાં 8GB of RAM અને 128GB સ્ટૉરેજ છે. 6,000mAhની મોટી બેટરી છે, અને 25Wનુ ફાસ્ટ ચાર્જિંગ છે. આ ફોનને હજુ સુધી ગ્રીન અને બ્લૂ કલરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ડ્યૂલ સિમ છે, જેમાં 5G નેટવર્કનો સપોર્ટ છે. ફોનમાં 6.6 ઇંચની ફૂલ HD Infinity-V ડિસ્પ્લે છે. સાથે જ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)