શોધખોળ કરો
Advertisement
સેમસંગના આ પ્રીમિયમ ફોન પર મળી રહ્યું છે 33000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા Mobile Bonanza Saleનો આજે છેલ્લો દિવસ છે, આમા તમે Samsung Galaxy S20+ ખરીદી શકો છો એકમદ સસ્તી કિંમતે. આ ફોન પર ફ્લિપકાર્ટના આ સેલમાં 33000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો શું છે ઓફર....
નવી દિલ્હીઃ સેમસંગનો જો એક સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ ઓફર અવેલેબલ છે. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા Mobile Bonanza Saleનો આજે છેલ્લો દિવસ છે, આમા તમે Samsung Galaxy S20+ ખરીદી શકો છો એકમદ સસ્તી કિંમતે. આ ફોન પર ફ્લિપકાર્ટના આ સેલમાં 33000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો શું છે ઓફર....
આ છે ઓફર્સ....
Flipkart Mobile Bonanza Saleમાં Samsung Galaxy S20+ પર 33,001 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 83,000 રૂપિયા છે. પરંતુ આ સેલમાં ડિસ્કાઉન્ટ બાદ તમે આ ફોન માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત આ ફોન પર 16,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.
એક્સચેન્જ ઓફરનો પણ લઇ શકો છો લાભ.....
એટલુ જ નહીં સેમસંગનો આ ફોન પર એક્સચેન્જ ઓફર બાદ 33,499 રૂપિયામાં મળી શકે છે. સાથે સાથે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી તમને 10 ટકા વધુ ફાયદો પણ મળી શકે છે. આ ઉપરાંત આ ફોન No cost EMI પર પણ ઓર્ડર કરી શકો છો. વળી, Axis બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર પાંચ ટકાનુ અનલિમીટેડ કેશબેક મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement