શોધખોળ કરો

સેલ્ફીના શોખીનો માટે સેમસંગે આપ્યુ આ ખાસ અપડેટ, જાણી લો શું છે?

સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો ફિચર ઉપરાંત, ઓટીએ અપડેટમાં ઓટો હૉટસ્પૉટ એડ થયુ છે, આના માધ્યમથી તે જ સેમસંગ એકાઉન્ટમાં જલ્દીથી મોબાઇલ કનેક્શનને નિયરબાય ડિવાઇસથી લૉગ ઇન કરવામાં આવશે

નવી દિલ્હીઃ દુનિયા આજકાલ સેલ્ફી ક્રેઝની દિવાની બની ગઇ છે, સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ પોતાના નવા ફોનમાં સૌથી પહેલા સેલ્ફી ફિચરને હાઇટેક બનાવવાનું કામ કરે છે. કેમકે લોકો ફોન ખરીદતા પહેલા સેલ્ફી ફિચરને મહત્વ આપે છે. ત્યારે આ બધાની વચ્ચે હવે સેમસંગે સેલ્ફીના દિવાનાઓ માટે ખાસ ગિફ્ટ આપી છે, એક ખાસ અપડેટ આપ્યુ છે. દક્ષિણ કોરિયન કંપની સેમસંગે પોતાની ગેલેક્સી એસ10 સીરીઝ માટે એક નવુ સૉફ્ટવેર અપડેટ આપ્યુ છે, આમાં ઓક્ટોબર સિક્યૂરિટી પેચ, સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો અને અન્ય કેટલીય નવી ફેસિલિટી સામેલ છે. સ્લૉ-મૉશન સેલ્ફી રેકોર્ડ કરવાની ક્ષમતા એપલ દ્વારા રિલીઝ કરવામાં આવેલા 'સ્લૉફીઝ' ફિચર સમાન છે. સૈમ મોબાઇલના રિપોર્ટ પ્રમાણે, સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો ફિચર ઉપરાંત, ઓટીએ અપડેટમાં ઓટો હૉટસ્પૉટ એડ થયુ છે, આના માધ્યમથી તે જ સેમસંગ એકાઉન્ટમાં જલ્દીથી મોબાઇલ કનેક્શનને નિયરબાય ડિવાઇસથી લૉગ ઇન કરવામાં આવશે. અપડેટના માધ્યમથી નૉટિફિકેશન શેડ કન્ટ્રૉલ ડિવાઇસમાં એક મીડિયા અને ડિવાઇસ બટન પણ એડ કર્યુ છે, જે ટીવી, બ્લૂટૂથ સ્પીકર અને અધિક જેવા હેન્ડસેટ પણ જોડ્યા છે. સેલ્ફીના શોખીનો માટે સેમસંગે આપ્યુ આ ખાસ અપડેટ, જાણી લો શું છે? આ ઉપરાંત એક બેસ્ટ ફિંગરપ્રિન્ટ ઓળખ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેલ્ફીના શોખીનો માટે સેમસંગે આપ્યુ આ ખાસ અપડેટ, જાણી લો શું છે?

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget