શોધખોળ કરો

સેમસંગે રિયર ટ્રિપલ કેમેરા સાથે Galaxy M30 સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી: સેમસંગે પોતાની M સીરીઝનો નવો સ્માર્ટફોન Galaxy M30 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. M30 સ્માર્ટફોન સાત માર્ચથી એમેઝન અને સેમસંગની વેબસાઇટ પરથી ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. સેમસંગે રિયર ટ્રિપલ કેમેરા સાથે Galaxy M30 સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ કંપનીના જણાવ્યા અનુસાર, આ ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,990 રૂપિયા અને 6GB પ્લસ 128GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત 17,990 રૂપિયા છે. સેમસંગે રિયર ટ્રિપલ કેમેરા સાથે Galaxy M30 સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.4 ઇંચ સુપર અમોલેડ ફુલએચડી ડિસ્પેલ આપવામાં આવી છે. સ્માર્ટફોનની સૌથી મોટી ખાસ વાત તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેના રિયરમાં 13 મેગાપિક્સલ મેઇન સેન્સર, 5MP અલ્ટ્રા વાઇડ સેન્સર અને MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે. આ સિવાય 5000mAh બેટરી પણ આપવામાં આવી છે. શાઓમીની રેડમી સીરીઝની જબરજસ્ત સફળતા બાદ સેમસંગના સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો થયો છે. આ પડકાર સામે લડવા સેમસંગે M સીરીઝ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગત મહિને ગેલેક્સી એમ-10 અને એમ-20ને લોન્ચ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget