શોધખોળ કરો

સેમસંગે પોતાના સૌથી વધુ સેલ થનારા આ મોંઘા ફોનની કિંમત ઘટાડી, હવે મળી રહ્યો છે આટલામાં, જાણો વિગતે

કંપનીએ ગેલેક્સી A51ના 8જીબી રેમ વેરિએન્ટની કિંમતમાં 1000 રૂપિયા ઘટાડો કરી દીધો છે. મે મહિનામાં કંપનીએ આનુ 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટ લૉન્ચ કર્યુ હતુ, જેની કિંમત 27999 રૂપિયા રાખી હતી. પરંતુ હવે આની કિંમત 26999 રૂપિયા થઇ ગઇ છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે પોતાના સૌથી વધુ પૉપ્યુલર અને સૌથી વધુ વેચાનારો ગેલેક્સી A51 સ્માર્ટફોનની કિંમત ઘટાડી દીધી છે. પરંતુ કંપનીએ આના 6જીબી વેરિએન્ટની કિંમત ઓછી નથી કરી, આ ફોન હજુ પણ 25250 રૂપિયામાં જ મળી રહ્યો છે. કંપનીએ ગેલેક્સી A51ના 8જીબી રેમ વેરિએન્ટની કિંમતમાં 1000 રૂપિયા ઘટાડો કરી દીધો છે. મે મહિનામાં કંપનીએ આનુ 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટ લૉન્ચ કર્યુ હતુ, જેની કિંમત 27999 રૂપિયા રાખી હતી. પરંતુ હવે આની કિંમત 26999 રૂપિયા થઇ ગઇ છે. આ ફોનમાં 3 કલર ઓપ્શન મળશે, જેમાં પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વ્હાઇટ અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ સામેલ છે. ફોનના નવા વેરિએન્ટનુ વેચાણ ઓફલાઇન સ્ટોર્સની સાથે સાથે ઓનલાઇન પણ શરૂ થઇ ચૂક્યુ છે. આ ફોનમા બેસ્ટ કેમેરા, ડિસ્પ્લે, પ્રૉસેસરની સાથે બીજા સારા ફિચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત છે કે સેમસંગનો આ ગેલેક્સી A51 ફોન સસ્તો થયો છે, અને હવે તેની સીધી ટક્કર વીવો કંપનીના વીવો V19 સાથે થશે. વીવોના આ ફોનની કિંમત પણ 27990 રૂપિયા છે. બન્ને સ્માર્ટફોન દમદાર ફિચર્સ સાથે માર્કેટમાં અવેલેબલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
Embed widget